Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

india news

2,675 stories

PM-RKVY : ગુજરાતને ₹224.94 કરોડની કૃષિ સહાય, સિક્કિમને ₹50.58 કરોડ; જાણો ખેડૂતોને કઈ યોજનાઓનો મળશે લાભ

કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ઉત્પાદક અને ટકાઉ બનાવવા માટે ગુજરાત અને સિક્કિમને મોટી નાણાકીય સહાય મંજૂર કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM-RKVY અને કૃષોન્નતિ યોજના હેઠળ બંને રાજ્યો માટે કુલ ₹275.52 કરોડની…

· 7 min read

‘ઈન્સ્ટાગ્રામ હોય કે X… PM Modi નંબર-1’, કેન્દ્રીય મંત્રીઓનું ‘ડિજિટલ રિપોર્ટ કાર્ડ’ રજૂ

કેન્દ્ર સરકારમાં મંત્રીઓના સોશિયલ મીડિયા પ્રદર્શનને હવે વધુ ગંભીરતાથી માપવામાં આવી રહ્યું છે. બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન મંત્રીઓના સોશિયલ મીડિયા પ્રદર્શન અંગે તૈયાર કરાયેલ વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મંત્રીઓની…

· 7 min read

‘કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ બની ગઈ, તેના માટે પાર્ટી દેશથી ઉપર’, વંદે માતરમ્ વિવાદ પર BJPના પ્રહાર

દેશમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ પોતાના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના પ્રથમ બે અંતરા જ ગાવાની 1937ની જૂની નીતિ પર યથાવત રહેવાનો નિર્ણય કર્યો છે.…

· 5 min read

શ્રાવણમાં નકલી ઘી-માવો-પનીર સામે આરોગ્ય વિભાગ સખ્ત, પ્રફુલ પાનશેરિયાની નાગરિકોને ચેતવણી

શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક પ્રસંગોને કારણે ફરાળી ખાદ્યસામગ્રી, ઘી, માવો, પનીર, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થતો હોય છે. આ દરમિયાન ભેળસેળયુક્ત અને બનાવટી ખાદ્યસામગ્રીના વેચાણને રોકવા માટે ગુજરાતના આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી સઘન ચેકિંગ અભિયાન હાથ…

· 5 min read

વોશિંગ્ટન DCથી ટ્રેનમાં ન્યૂયોર્ક પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગપતિઓ અને ગુજરાતી સમુદાય સાથે કરશે સંવાદ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે. વોશિંગ્ટન DC ખાતે વિવિધ મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેન મારફતે ન્યૂયોર્ક પહોંચ્યા છે. સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીની તેમની…

· 6 min read

ઈસનપુર-શાહઆલમની અલ ફલા સોસાયટીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું, મુખ્ય આરોપી ધરપકડમાં

અમદાવાદ શહેરમાં ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણ અને સપ્લાય સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. શહેરના ઈસનપુર-શાહઆલમ વિસ્તારમાં આવેલી અલ ફલા સોસાયટીમાંથી ક્રાઈમ બ્રાન્ચે મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં…

· 4 min read

FSSAIની મોટી કાર્યવાહી : Zandu અને Amway સહિતની કંપનીઓએ ખાદ્ય ઉત્પાદનો પરથી ‘100% Pure’ જેવા દાવા પાછા ખેંચ્યા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ ખાદ્ય અને પીણાંના ઉત્પાદનોના પેકેજિંગ તથા જાહેરાતોમાં કરવામાં આવતા ‘100% Pure’, ‘100% Natural’ અને તેના જેવા દાવાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. નિયમનકારી કાર્યવાહી બાદ Zandu Honey અને Amway India સહિત અનેક…

· 5 min read

શ્રીનગરની પહેલી મુલાકાતે અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેનું મોટું નિવેદન, ‘જમ્મુ-કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ’

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર બુધવારે શ્રીનગર પહોંચ્યા હતા અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોતાની પ્રથમ જમ્મુ-કાશ્મીર મુલાકાત દરમિયાન ગોરે કહ્યું કે “જમ્મુ અને કાશ્મીર ભારતનો મહત્વપૂર્ણ ભાગ છે” અને કાશ્મીરની સુંદરતાની પણ પ્રશંસા કરી…

· 5 min read

નવસારીના ઓંજલ બીચ પર મેગા ડિમોલિશન, આસારામ આશ્રમના કબજામાંથી 6,000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ઓંજલ દરિયાકિનારે સરકારી જમીન પર થયેલા કથિત ગેરકાયદે દબાણ સામે જિલ્લા વહીવટી તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરી આસારામ આશ્રમ સાથે સંકળાયેલા દબાણમાંથી આશરે…

· 4 min read

CM ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસનો ત્રીજો દિવસ, માઈક્રોન અને ગૂગલની લીધી મુલાકાત

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળના પ્રવાસનો ત્રીજો દિવસ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોકાણની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહ્યો. ગુજરાત ડેલિગેશને સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક કંપની Micron Technology અને ટેક્નોલોજી દિગ્ગજ ગૂગલની મુલાકાત…

· 7 min read