Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

india news

2,675 stories

‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ના નામે સામાન્ય મીઠાઈઓનું વેચાણ, CCPAએ Amazon પર ₹1 લાખનો દંડ ફટકાર્યો

ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની એમેઝોન સામે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ મોટી કાર્યવાહી કરી છે. એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના પ્લેટફોર્મ પર સામાન્ય રીતે ઉત્પાદિત મીઠાઈઓને ‘Shri Ram Mandir Ayodhya Prasad’ તરીકે લિસ્ટ કરીને વેચાણ કરવાની મંજૂરી આપવા બદલ કંપની…

· 6 min read

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : માઈક્રોનના સાણંદ પ્લાન્ટને 12 કલાકની શિફ્ટની મંજૂરી, સપ્તાહમાં કામ 48 કલાક જ રહેશે

ગુજરાતને ભારતના અગ્રણી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સાણંદ સ્થિત પ્લાન્ટમાં 12 કલાકની કામકાજની શિફ્ટ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ગુજરાતમાં…

· 7 min read

ત્રણ જિલ્લાના ત્રિભેટે વાત્રક નદીના કિનારે બિરાજમાન ઐતિહાસિક અને પૌરાણિક કપડવંજનું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર

કપડવંજથી આશરે 17 કિલોમીટર દૂર, ત્રણ જિલ્લાઓના ત્રિભેટે અને વાત્રક નદીના રમણીય કિનારે આવેલું શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતું પ્રાચીન તીર્થસ્થાન છે. ગીચ વનરાજી, વાત્રક નદીનું મનોહર સૌંદર્ય અને શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર…

· 6 min read

26/11 મુંબઈ હુમલાના હાફિઝ સઈદ-લકવી સહિત 6 પાકિસ્તાની આરોપીઓ પર ભારતમાં ચાલશે ‘ટ્રાયલ ઇન એબ્સેન્શિયા’, જાણો BNSS કલમ 356 શું છે?

મુંબઈના 26/11 આતંકી હુમલાને લગભગ 18 વર્ષ થવા આવ્યા છે, પરંતુ હુમલાના કાવતરામાં આરોપી બનાવાયેલા પાકિસ્તાન સ્થિત મુખ્ય હેન્ડલર્સ હજુ સુધી ભારતીય કોર્ટ સમક્ષ હાજર થયા નથી. હવે આ લાંબા સમયથી અટવાયેલી ન્યાયિક પ્રક્રિયાને આગળ વધારવા માટે મુંબઈ પોલીસે મહત્વપૂર્ણ…

· 9 min read

સાબરકાંઠા કોંગ્રેસના નવા કાર્યાલયમાં સત્યનારાયણ કથા રખાતા મુસ્લિમ અગ્રણીઓને બળતરા, જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ

સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા મોતીપુરા ખાતે મંગળવાર, 18 ઑગસ્ટ 2026ના રોજ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કેટલાક મુસ્લિમ આગેવાનોએ આ કાર્યક્રમ સામે નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસના બહિષ્કારની અપીલ કરતી પત્રિકા…

· 4 min read

દિલ્હી જળ બોર્ડ STP ટેન્ડર કેસમાં સત્યેન્દ્ર જૈન સહિત 6ની ધરપકડ, ACBનો ₹1.52 કરોડની મની ટ્રેઇલનો દાવો

દિલ્હી જળ બોર્ડ (DJB)ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવાના ટેન્ડરોમાં થયેલી કથિત ગેરરીતિઓના મામલે દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કુલ…

· 6 min read

J&Kમાં રોહિંગ્યા-બાંગ્લાદેશીઓની હાજરીનો વ્યાપ વધ્યો : 16 જિલ્લાઓમાં 8,160 લોકો નોંધાયા, સુરક્ષા એજન્સીઓ સતર્ક

જમ્મુ-કાશ્મીરમાં નોંધાયેલા રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોની કુલ સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ મોટો ઉછાળો નોંધાયો નથી, પરંતુ તેમની ભૌગોલિક હાજરીનો વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્યો છે. એક સમયે મુખ્યત્વે જમ્મુ અને સાંબા સુધી મર્યાદિત રહેલા આવા લોકો હવે જમ્મુ તથા કાશ્મીર…

· 6 min read

રાજકોટ-મોરબીમાં ઇન્કમટેક્સના મેગા દરોડા, વિદેશી રોકાણ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પર ITની નજર

રાજકોટ અને મોરબી શહેરમાં આજે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટમાં 7 સ્થળો અને મોરબીમાં 4 સ્થળો મળીને કુલ 11 સ્થળોએ આયકર વિભાગની અલગ-અલગ ટીમોએ એકસાથે દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અચાનક…

· 4 min read

ખેડા જિલ્લાના તમામ સરકારી કર્મયોગીઓ માટે હેલ્મેટ ફરજિયાત – કલેક્ટર

ખેડા કલેકટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફટી કમીટી (DRSC)ની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઓગષ્ટ-૨૦૨૬ રોડ સેફટી બાબતો પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. ચોમાસાની સિઝન દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાના મહત્વના જાહેર…

· 3 min read

AAPના ‘ની રિપ્લેસમેન્ટ લાભાર્થી’ પર વિવાદ : ભગવંત માન સામે ભાંગડા કરનારા 5માંથી એકનો દાવો—‘મારી ઘૂંટણની સર્જરી જ નથી થઈ’

પંજાબના ફિરોઝપુરમાં 15 ઑગસ્ટે મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં યોજાયેલા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમની એક ઝાંખીને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં પાંચ વૃદ્ધોને ઘૂંટણ બદલવાની સર્જરી (Knee Replacement)નો લાભ મેળવનારા લોકો તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. આ લોકોનો ભાંગડા…

· 4 min read