Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

india news

2,677 stories

CWG 2026: નીરજ ચોપરાની શાનદાર વાપસી, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડને પાર કરીને ફાઇનલમાં જગ્યા બનાવી…

· 8 min read

કોમનવેલ્થ ગેમ્સ 2026 : 15 મેડલ સાથે ભારત 8મા ક્રમે, ઓસ્ટ્રેલિયા 103 મેડલ સાથે ટોચ પર

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. 30 જુલાઈ સુધીની મેડલ ટેલી અનુસાર ભારતે કુલ 15 મેડલ જીતીને આઠમું સ્થાન મેળવ્યું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ, નવ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા…

· 8 min read

રાજ્યસભા બાદ લોકસભામાં ‘વંદે માતરમ બિલ’ ધ્વનિમતથી પસાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને કાનૂની રક્ષણ આપતું ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. બુધવાર, 29 જુલાઈએ રાજ્યસભાની મંજૂરી બાદ ગુરુવાર, 30 જુલાઈએ લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે બિલને…

· 7 min read

ભારતીય સંસ્કૃતિને આપ્યું માન, સાડી પહેરી હિન્દીમાં બોલ્યાં ઈઝરાયલના નવા પ્રવક્તા મિશેલ સિરોટા

ભારતમાં ઈઝરાયલના દૂતાવાસે નવી પ્રવક્તા તરીકે મિશેલ સિરોટાની નિમણૂક કરી છે. નવી જવાબદારી સંભાળતાની સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો સન્માન અનોખી રીતે વ્યક્ત કર્યો છે. ભારત સ્થિત ઈઝરાયલી દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં મિશેલ સિરોટા ભારતીય…

· 3 min read

કર્ણાટક એચ.આય.વી કેસ : 7,000થી વધુ વિદ્યાર્થીઓ-યુવાનો HIV પોઝિટિવ હોવાનો દાવો, કોલેજોમાં ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગ કેમ્પ શરૂ

કર્ણાટકમાં યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણ અંગે ચિંતા વધતાં રાજ્યની એન્જિનિયરિંગ અને ડિગ્રી કોલેજોમાં HIV જાગૃતિ, કાઉન્સેલિંગ અને સ્વૈચ્છિક ટેસ્ટિંગ માટે ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેમ્પ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ અહેવાલોમાં 18થી 25 વર્ષની વયના 7,000થી વધુ વિદ્યાર્થીઓ અને…

· 10 min read

16,086 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ, પવન ઊર્જા ઉત્પાદનમાં પણ ટોચનું સ્થાન

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને દેશના અગ્રણી ગ્રીન એનર્જી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના 30 જૂન 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા…

· 10 min read

વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા

વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી રેડવાની અનોખી લોકપરંપરા રહેલી છે. જાળિયા ગામે કન્યાઓ દ્વારા આસ્થાભેર આ આયોજન થયેલું. પ્રકૃતિની ઉપાસના સાથે તેની કૃપા મળતી રહે તે માટે આપણી અનેક પરંપરાઓ સાથે ઉત્સવો જોડાયેલા છે, જેમાં વરસાદ લાવવા ઢૂંઢિયાદેવ પર પાણી…

· 2 min read

CJP પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી, ‘અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય’

કોકરોચ જનતા પાર્ટી દ્વારા 20 જુલાઈએ આયોજિત સંસદ કૂચ દરમિયાન થયેલી હિંસા, ઉપદ્રવ અને પોલીસ કાર્યવાહીને લઈને ઊભો થયેલો પેલેટ ગનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પ્રદર્શન દરમિયાન CRPFની રેપિડ એક્શન ફોર્સ દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો…

· 6 min read

વડાપ્રધાન મોદી અંગે ભ્રામક વીડિયો શેર કરનાર હૈદરાબાદના શખ્સને જામીન નહીં, ચંદીગઢ કોર્ટે અરજી ફગાવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને ભ્રામક અને વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ચંદીગઢની એક અદાલતે હૈદરાબાદના હસન મોહિદ્દીન સિદ્દીકીની જામીન અરજી ફગાવી દીધી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કોર્ટે આરોપોની ગંભીરતા અને પોસ્ટથી જાહેર શાંતિ તથા કાયદો-વ્યવસ્થા…

· 8 min read

પંચમહાલના નવા નદીસરની સરકારી શાળામાં રમત-રમતમાં ગણિત, બાળકોનો ડર દૂર કરતી અનોખી પહેલ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગણિત શીખવવાની પરંપરાગત પદ્ધતિમાં નવીન ફેરફાર કરીને અનોખો ‘મેથ્સ પાર્ક’ તૈયાર કર્યો છે. વર્ગખંડ અને પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રહેતા ગણિતને શાળાએ ખુલ્લા મેદાનમાં પ્રવૃત્તિ, રમત અને પ્રત્યક્ષ અનુભવ સાથે જોડી…

· 7 min read