Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

india news

2,679 stories

પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને વડા હાફિઝ સઈદ વિરુદ્ધ ઓપન-ડેટેડ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી—NIAની…

· 7 min read

ઇમરાન મસૂદના ‘તાહિર-કપિલ’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, ભાજપે રાહુલ ગાંધીને નિશાને લીધા

૨૦૨૦ના દિલ્હી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં આપના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા બાદ રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ઇમરાન મસૂદે દાવો કર્યો હતો કે હુસૈનને મુસ્લિમ હોવાને કારણે નિશાન બનાવવામાં આવી…

· 3 min read

પાટણમાં 15 વર્ષ જૂની ડેટા એન્ટ્રી ભૂલનો ખુલાસો, ઝાપટપરાની જગ્યાએ નોંધાયું ‘ઇસ્લામપુરા’

ગુજરાતના પાટણ જિલ્લામાં રેશનકાર્ડના ડિજિટાઇઝ્ડ ડેટાબેઝમાં થયેલી આશરે 15 વર્ષ જૂની વિસંગતતાને કારણે વિવાદ સર્જાયો છે. હારિજ વિસ્તારના ઝાપટપરામાં રહેતા 48 પરિવારોના રેશનકાર્ડમાં તેમના વિસ્તારનું નામ ‘ઝાપટપરા’ને બદલે ‘ઇસ્લામપુરા’ નોંધાયેલું જોવા મળ્યું હતું. મામલો સામે આવ્યા બાદ એવી અટકળો શરૂ…

· 8 min read

CBSEનો નવો નિયમ : ધોરણ 9-10માં ત્રીજી ભાષા પાસ કરવી ફરજિયાત, જાણો R3 મૂલ્યાંકનના નિયમો

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નવી શૈક્ષણિક રૂપરેખાના અમલીકરણ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ ભાષા અભ્યાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. CBSEના 10 જુલાઈ 2026ના Acad-49/2026 પરિપત્ર પ્રમાણે શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ 9ના વિદ્યાર્થીઓએ R1, R2 અને…

· 9 min read

ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, હાઈકોર્ટના ચુકાદા પર રોક નહીં

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ભોજશાળા–કમાલ મૌલા સંકુલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અંતરિમ વ્યવસ્થા કરી છે. સર્વોચ્ચ અદાલતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા પર હાલ તાત્કાલિક રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આથી ભોજશાળા સંકુલની અંદર શુક્રવારની…

· 9 min read

પાકિસ્તાનની તાલિબાન નીતિ કેમ નિષ્ફળ ગઈ? અફઘાનિસ્તાનમાં ભારતની કૂટનીતિનો વધતો પ્રભાવ

અફઘાનિસ્તાનને દાયકાઓ સુધી પોતાના વ્યૂહાત્મક હિતો માટે ઉપયોગ કરવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન આજે જ ગંભીર સુરક્ષા અને રાજદ્વારી પડકારોનો સામનો કરી રહ્યું છે. ઓગસ્ટ 2021માં તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળી ત્યારે પાકિસ્તાનમાં એવી ધારણા હતી કે કાબુલમાં તેના માટે અનુકૂળ સરકાર…

· 8 min read

બાંગ્લાદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર : 54 લોકોનાં મોત, કોક્સ બજારમાં સૌથી વધુ જાનહાનિ

બાંગ્લાદેશના દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પૂર્વ વિસ્તારોમાં સતત વરસેલા ભારે ચોમાસાના વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. પૂરની ગંભીર સ્થિતિ, જમીન ધસી પડવાની ઘટનાઓ અને મકાનો તૂટી પડવાને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 54 લોકોનાં મોત થયા છે. બાંગ્લાદેશના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત…

· 11 min read

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિની સમીક્ષા કરીને અસરગ્રસ્ત અને હાઈ રિસ્ક વિસ્તારોમાં સર્વેલન્સ, સારવાર તથા વેક્ટર કન્ટ્રોલની કામગીરી વધુ…

· 7 min read

નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ

અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સરસપુર ખાતે આવેલા…

· 5 min read

ગીરમાં ફરી ગુંજ્યો ‘ચિલોત્રા’ પક્ષીનો કલરવ : ગુજરાત વન વિભાગનો રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ સફળ

ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ગીરના જંગલોમાંથી લાંબા સમય પહેલાં સંપૂર્ણપણે વિલુપ્ત થઈ ગયેલું ‘ઇન્ડિયન ગ્રે હોર્નબિલ’, જેને સ્થાનિક ભાષામાં ‘ચિલોત્રો’ તરીકે ઓળખવામાં આવે છે, હવે ફરી એકવાર ગીરના જંગલોમાં જોવા મળી રહ્યું છે.…

· 5 min read