છોટાઉદેપુરના વાસણા ગામે 25 લોકોની ‘ઘરવાપસી’ : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ યોજાઈ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા વાસણા ગામે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન 25 લોકોએ ફરી સનાતન ધર્મમાં પરત ફરવાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’ના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો. આશ્રમનું ઉદ્ઘાટન…










