અમદાવાદમાં AAPમાં આંતરિક વિખવાદ તેજ : કાર્યકર્તા સંદીપ પટેલના ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. નિકોલ વિસ્તારમાં Aam Aadmi Party (AAP)ના જૂના કાર્યકર્તા સંદીપ પટેલે પાર્ટી નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય હલચલ મચાવી ?...
ગુજરાત સરકારનો મોટો નિર્ણય : 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી ₹354 કરોડની શિષ્યવૃત્તિ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ માટે વિશાળ સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય સરકારની વિવિધ શૈક્ષ...
નેપાળમાં ઐતિહાસિક ફેરફાર : બાલેન શાહ બન્યા 47મા વડાપ્રધાન, ભારત સાથે ખાસ જોડાણ
નેપાળના રાજકારણમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર નોંધાયો છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના યુવા નેતા બાલેન શાહ (બાલેન્દ્ર શાહ)ને દેશના 47મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રામ ચંદ્ર પ?...
ટ્રમ્પનો ઈરાન પર દબાણ વધારવાનો પ્લાન : 50,000 સૈનિકો તહેનાત, યુદ્ધવિરામની ચર્ચા તેજ
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામે સૈન્ય દબાણ વધારવાના સંકેતો મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, અમેરિકા ઈરાનને ચારે તરફથી ઘેરવા માટે લગભગ 50,000 સૈનિકો, 200 ફાઈટર જેટ્સ, 2 ?...
કિરણ રિજિજૂ : સલાહકારોએ રાહુલ ગાંધીનું મગજ હાઇજેક કરી લીધું છે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને તીખો આક્ષેપ કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત સમિટ દરમિયાન બોલતા રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધીનું મગજ તેમના સલાહકા?...
અમેરિકા-ઈરાન યુદ્ધ પર પુતિનની ચેતવણી : “કોરોના જેવી વૈશ્વિક કટોકટી સર્જાઈ શકે”
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધને લઈને વ્લાદિમીર પુતિનએ વિશ્વ સમક્ષ ગંભીર ચેતવણી મૂકી છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ, ઈરાન અને ઇઝરાયલ ?...
કાશ્મીરમાં નકલી ચેરિટી કૌભાંડનો પર્દાફાશ : ‘બરકતી મોડલ’થી ₹17.9 કરોડ એકત્રિત, આતંકી ફંડિંગની આશંકા
જમ્મુ-કાશ્મીરમાં દાનના નામે મોટા પાયે છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. યુદ્ધગ્રસ્ત ઈરાનના નાગરિકોને મદદ કરવાનો બહાનો બનાવીને એક નકલી ચેરિટી નેટવર્ક દ્વારા આશરે ₹17.91 કરોડની રકમ એક?...
રામનવમી પર અયોધ્યામાં દિવ્ય ‘સૂર્યતિલક’: રામલલાના લલાટ પર ચમક્યાં સૂર્યકિરણો, લાખો ભક્તો સાક્ષી
રામનવમીના પવિત્ર અવસરે આજે રામ મંદિર અયોધ્યામાં એક અદભૂત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ભવ્ય ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું...
ડિસ્લેક્સિયા છતાં હાર ના માની : 12 દિવસમાં ‘ઉરી’ લખનાર આદિત્ય ધરની પ્રેરણાદાયી સફર, ડેબ્યૂ પર જ જીત્યા રાષ્ટ્રીય પુરસ્કાર
બાળપણમાં ડિસ્લેક્સિયા જેવી સમસ્યા હોવા છતાં હાર ન માનનાર આદિત્ય ધર આજે બોલીવુડના સફળ દિગ્દર્શકોમાં સ્થાન મેળવી ચૂક્યા છે. દિલ્હીના એક આર્મી ક્લબમાં બાળપણમાં બનેલી એક ઘટના—જ્યાં એક નિવૃત્...
કેન્દ્ર સરકાર : ફ્યુઅલ અછતની અફવાઓ ખોટી, 60 દિવસનો સ્ટોક ઉપલબ્ધ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઊર્જા સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જણાવ્યું...