વંદે માતરમ વિવાદ વધુ ગરમાયો : રાજનાથ સિંહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ‘રાષ્ટ્રગીતનું સન્માન ન કરો તો દેશભક્તિ પર સવાલ ઊભો થાય’
દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને શરૂ થયેલો રાજકીય વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસે પોતાના કાર્યક્રમોમાં 1937ના ઠરાવ અનુસાર ‘વંદે માતરમ’ની માત્ર પ્રથમ બે કડીઓ ગાવાનો નિર્ણય પુનર?...
‘ઈન્સ્ટાગ્રામ હોય કે X… PM Modi નંબર-1’, કેન્દ્રીય મંત્રીઓનું ‘ડિજિટલ રિપોર્ટ કાર્ડ’ રજૂ
કેન્દ્ર સરકારમાં મંત્રીઓના સોશિયલ મીડિયા પ્રદર્શનને હવે વધુ ગંભીરતાથી માપવામાં આવી રહ્યું છે. બુધવારે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન મંત્રીઓના સોશિયલ મીડિયા પ્રદર્શન અં?...
‘કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ બની ગઈ, તેના માટે પાર્ટી દેશથી ઉપર’, વંદે માતરમ્ વિવાદ પર BJPના પ્રહાર
દેશમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસાણ વધુ તીવ્ર બન્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ પોતાના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ના પ્રથમ બે ?...
રાજ્યસભા ચૂંટણી 2026 : 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
દેશમાં ખાલી થઈ રહેલી રાજ્યસભાની બેઠકોને લઈને ભારતીય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત કુલ 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે જૂન 2026માં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીન?...
વિજયની જીત પછી આર્થિક પડકાર : તમિલનાડુમાં ₹42,000 કરોડના વચનોનો બોજ, રાજકોષીય ખાધ પર દબાણ
તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર લાવતા પરિણામોમાં અભિનેતા-થી-રાજકારણી બનેલા વિજયએ પોતાની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) સાથે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી TVK સૌથી મોટા પક્ષ તર...
બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો
મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી તથા કાર્યકરોએ ‘શ્રી કમલમ‘ પર લાગેલા સ્ટોલ પર ઝાલમુરીનો સ્વાદ માણ્યો ------- પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો આ વિજય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મ?...
પેટાચૂંટણીઓમાં BJPનો દબદબો, 7માંથી 4 બેઠકો ભાજપને : ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં જીત
દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા પેટાચૂંટણીઓમાં BJP એ નોંધપાત્ર પ્રદર્શન કરીને પોતાની સંગઠનાત્મક મજબૂતી ફરી સાબિત કરી છે. કુલ 7 બેઠકોમાંથી અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે...
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો
ઉમરેઠ વિધાનસભા અને પશ્ચિમ બંગાળ તથા આસામ વિધાનસભામાં ભાજપનો વિજય એ જનતાનો ભરોસો છે, તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા હરખ વ્યક્ત કરાયો છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ...
નર્મદા જિલ્લામાં ભાજપના ઉમેદવારોને જંગી જનસમર્થન, વિરોધી ખેમામાં ચિંતાની લહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી લોકશાહીનો પ્રબળ જનસમર્થન મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન લોકોનો ઉ?...
રાજ્યસભામાં હરિવંશ સિંહનો ઐતિહાસિક હેટ્રિક, ત્રીજી વખત ઉપાધ્યક્ષ તરીકે બિનહરીફ પસંદગી
સંસદના વિશેષ સત્રના બીજા દિવસે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સાંસદ હરિવંશ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બિનહ?...