હિમંતા બિસ્વા સરમાનો ઐતિહાસિક શપથ: આસામમાં બીજી વખત CM બની રચ્યો ઈતિહાસ
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હિમંતા બિસ્વા સરમાએ આજે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનના...
પીપાવાવ પોર્ટ વિસ્તરણને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી, NGTના આદેશમાં દખલ કરવાનો ઇનકાર
ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે મોટો રસ્તો સાફ થયો છે. સુપ્રીમ કોર્ટે આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લિયરન્સને પડકાર?...
પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે
પશ્ચિમ બંગાળમાં થયેલી ચકચાર મચાવતી ચંદ્રનાથ રથ હત્યા કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્...
ચૂંટણી પંચનું મોટું અભિયાન: ‘SIR’ ત્રીજો તબક્કો શરૂ થવા તૈયાર, 40 કરોડ મતદારો આવરી લેવાશે
ભારતીય ચૂંટણી પંચ (ECI) દેશભરમાં મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા વધારવા માટે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં કેરળ, આસામ, તમિલનાડુ, પશ?...
સુરતના લાલગેટમાં ચોંકાવનારી ઘટના : 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય, કિશોર વિરુદ્ધ POCSO હેઠળ કેસ
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી બાળ સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના બાળક સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આરોપ છે. આ મામલે 15 વર્ષી?...
સુરતમાં AAP પર ટિકિટ માટે પૈસા લેવાનો આરોપ : ₹18 લાખની માંગણીનો વીડિયો વાયરલ, પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરત શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) સામે ટિકિટ આપવાના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ ?...
મહેસાણા મનપા ચૂંટણીમાં હિંસક અથડામણ, ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીથી હત્યા
મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજકીય તણાવ હિંસામાં ફેરવાયો છે. વોર્ડ નં. 4 વિસ્તારમાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના હુમલામાં મોત નીપજતા સમ...
દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા લગ્નપ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત બગડતાં સમગ્ર વિસ્તારમાં અફરાત?...
રાજકોટ સાયબર ફ્રોડ કેસમાં મોટો ખુલાસો: યસ બેન્કના 3 અધિકારીઓની ધરપકડ, 2500 કરોડના ટ્રાન્ઝેક્શન તપાસ હેઠળ
રાજકોટ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં Yes Bank સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં મૌલિક રામજ...
Surat: AAPના ₹1.25 કરોડના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે સંકળાયેલા હવાલા કાંડનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાંચ અને ઉમરા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે છેલ્લા 5-6 ...