click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે
Gujarat

પશ્ચિમ બંગાળ: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસની તપાસ હવે CBI કરશે. મધ્યમગ્રામમાં ગોળીબાર બાદ હત્યા, ત્રણ સંદિગ્ધોની ધરપકડ.

Last updated: 2026/05/12 at 11:24 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

પશ્ચિમ બંગાળમાં થયેલી ચકચાર મચાવતી ચંદ્રનાથ રથ હત્યા કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBI કરશે. મંગળવારે (12 મે)થી CBI આ કેસની સત્તાવાર રીતે તપાસ શરૂ કરશે.

આ પહેલાં પશ્ચિમ બંગાળ સરકારે આ કેસની CBI તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આ કેસની તપાસ રાજ્ય પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી રહી હતી, જે હવે CBIને હસ્તાંતરિત કરવામાં આવશે.

માહિતી મુજબ, ચંદ્રનાથ રથ 6 મેના રોજ કોલકાતાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. એરપોર્ટ નજીક મધ્યમગ્રામ વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ બાઇક પર આવી તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચંદ્રનાથ રથનું મોત થયું હતું, જ્યારે તેમના ડ્રાઇવરને પણ ગોળી વાગી હતી અને હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી હતી. હાલમાં આ તમામ આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે.

હવે CBI તપાસ હાથમાં લેતા આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. એજન્સી આરોપીઓની કસ્ટડી મેળવીને વધુ પૂછપરછ કરી શકે છે અને હત્યાના પાછળના કારણો તથા સંભવિત સાજિશ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા

DRDOની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર 24 કલાકમાં ત્રણ સફળ મિસાઈલ પરીક્ષણો, ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયો મોટો વધારો

G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે PM મોદી, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ

જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ : CM યોગીએ નોઇડાને આપી ઇલેક્ટ્રિક બસોની ભેટ, વિકાસ અને ગ્રીન મોબિલિટી પર આપ્યો ભાર

TAGGED: @india, BengalNews, breakingnews, cbi, CBIInvestigation, ChandranathRath, crimenews, CrimeUpdate, gujarat, IndiaNews, kolkata, LawAndOrder, MurderCase, oneindianews, PoliticalNews, SuvenduAdhikari, TrendingNews, WestBengal, ઈન્ડિયા ન્યૂઝ, કોલકાતા, કોલકાતા ગુના સમાચાર, ક્રાઈમ ન્યૂઝ, ચંદ્રનાથ રથ હત્યા કેસ, ચંદ્રનાથરથ, ટ્રેન્ડિંગ સીઆરઆઈ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ બ્રેકિંગ ન્યૂઝ, પશ્ચિમ બંગાળ સીબીઆઈ તપાસ, પોલિટિકલ ન્યૂઝ, બંગાળ હત્યા કેસ અપડેટ, બેંગાલ ન્યૂઝ, બ્રેકિંગ ન્યૂઝ, ભારત ગુના સમાચાર, મધ્યમગ્રામ ગોળીબાર કેસ, મર્ડરકેસ, રાજકીય હત્યા ભારત, લો એન્ડ ઓર્ડર, સીબીઆઈ ઈન્વેસ્ટિગેશન, સીબીઆઈના નવીનતમ તપાસ સમાચાર, સુવેન્દુ અધિકારી, સુવેન્દુ અધિકારી પીએ હત્યા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ચૂંટણી પંચનું મોટું અભિયાન: ‘SIR’ ત્રીજો તબક્કો શરૂ થવા તૈયાર, 40 કરોડ મતદારો આવરી લેવાશે
Next Article તમિલનાડુમાં AIADMKમાં બળવો: શણમુગમ જૂથે CM વિજયની TVKને આપ્યો સમર્થન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં મોટા ભંગાણના સંકેત, 6 સાંસદો શિંદે જૂથમાં જોડાય તેવી ચર્ચા
Gujarat જૂન 13, 2026
DRDOની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર 24 કલાકમાં ત્રણ સફળ મિસાઈલ પરીક્ષણો, ભારતની સંરક્ષણ ક્ષમતામાં થયો મોટો વધારો
Gujarat જૂન 13, 2026
G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે PM મોદી, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ભાગીદારી પર રહેશે ફોકસ
Gujarat જૂન 13, 2026
જામનગરમાં સાયચા ગેંગ પર તંત્રનો મોટો પ્રહાર, ₹16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત
Gujarat Jamnagar જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?