કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે
૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર...
કપવંજ – કઠલાલ રોડ પર વહેલી સવારે રાજસ્થાનની લક્ઝરી બસ પલટી મારી
ખેડા જિલ્લાના કપડવંજ-કઠલાલ રોડ ઉપર આવેલ ઉદાપુરા પાટિયા નજીક આજે વહેલી સવારે ૪.૦૦ વાગ્યાના અરસામાં એક લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં બેઠેલા 13 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. સદનસીબે કોઈ જાનહ?...
કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય...
કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ
કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખ?...
કઠલાલમાં 108 ઈએમઆરઈ ગ્રીન હેલ્થ સર્વિસ સગર્ભા બહેન માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
ખેડા જિલ્લાના કઠલાલ 108 એમ્બ્યુલન્સને કઠલાલ સરકારી હોસ્પિટલમાંથી એક ડીલેવરીનો કેશ મળ્યો હતો.કેશ મળતાં જ તાત્કાલિક કઠલાલ 108 ના હાજર સ્ટાફ ઈમટી ઈરફાનભાઈને પાઈલોટ દેવાંશુભાઈ સ્થળ પર જઈને તપાસ ?...
કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલ?...
દેશના પ્રત્યેક નાગરિકને સ્વાવલંબી બનાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પરિભ્રમણ – કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ
કપડવંજ તાલુકાના અલવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત સંકલ્પ જ શક્તિ, સંકલ્પ જ જ્યોતિ અને સંકલ્પથી જ નવી સવારની નેમ સાથે દેશના પ્રત્યેક ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ ?...
ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્?...
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા...
કપડવંજની કૉલેજ બેડમિન્ટનમાં યુનિવર્સિટી ચેમ્પિયન .
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ઇન્ટર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એસ.આર્ટ્સ એન્ડ વી. એમ. પારેખ કોમર્સ કોલેજની ટીમે ભાગ લઈ સતત ત્રીજા વર્ષે સર્વોત્તમ ?...