કપડવંજ પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને શિકાર બનાવતી ગેંગ પોલીસની ઝપટમાં
કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હનની ટોળકી સામે નોંધાયેલ ગુના અનુસાર આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમાં લઇ પોતે આરોપીઓએ ખોટી ઓળખ આપી લગ્ન કરવા માટે છોકરી બતાવી ગત તા. ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મ?...
કપડવંજમાં હિંસક બનેલા કુતરાઓના હુમલાથી ગાયનું વાછરડુ ગંભીર રીતે ઘાયલ
કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલ હરિકુંજ સોસાયટીમાં ગાયના નાના વાછરડાને રખડતા કૂતરાઓએ હિંસક બની વાછરડાને ગળાના ભાગે બચકાં ભર્યા હતાં. ગંભીર રીતે ઘાયલ વાછરડાંને સ્થાનિક રહીશોએ હિંસક બનેલા...
કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર બે આખલાઓ બાખડયા
કપડવંજ શહેરમાં ઘણાય સમયથી રખડતા ઢોરોનો આતંક યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલા અપના માર્ટ પાસે સોમવાર સવારના અરસામાં બે માતેલા આખલાઓ બાખડયા હતાં. જેના કારણે રસ્તા પરથી પસાર થતા...
કઠલાલ – કપડવંજ તાલુકામાં ભાજપ સંગઠનની પરિચય બેઠક યોજાઈ
આ બેઠકમાં મંડળના હોદ્દેદારો ઉપરાંત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શક્તિ કેન્દ્રના ઇંચાર્જ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા મહામંત્રી અપૂર્વ પટેલ, રાજે...
કપડવંજના ૭૧ વર્ષીય શકુંતલા પંડ્યાએ શ્રીલંકા દોડમાં સુવર્ણચંદ્રક મેળવ્યો
કપડવંજ તાલુકાના મુળ આતરસુંબાના વતની અને સ્વ. છોટાલાલ શંકરલાલની દીકરી હાલ અમદાવાદ ખાતે રહેતા ૭૧ વર્ષીય શકુન્તલાબેન શશીકાંતભાઈ પંડ્યાએ શ્રીલંકા ઇન્ટરનેશનલ માસ્ટર એથલેટીક્સ ચેમ્પિયન ૨૦૨૫ ...
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
કપડવંજના ડો. મૃગાંક પટેલે સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૮ વર્ષના નાના બાળકની આંખની પાપણમાં ૨૮ જેટલા જંતુઓ (માથાની જૂ) ઇન્જેક્શન વિના માત્ર ટીપા નાખીને અતિ આધુનિક મશીન દ્વાર...
કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમ નિમિત્તે રિહર્સલ યોજાયું
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. જેમાં પરેડ, માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક નૃત્યો સહિતના આયોજિત કાર્?...
નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ
ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર?...
કપડવંજમાં સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિર યોજાઈ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ અને કપડવંજ તાલુકા સહકાર સમિતિ પરિવાર દ્વારા અત્રેના મોડાસા રોડ પર આવેલ એપીએમસી ખાતે સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિરનું ઉદૃધાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુ?...
કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત
કપડવંજ - ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બી?...