નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે ૧૦ લાખના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
15 ઓગસ્ટ 2024 નડિયાદ ખાતે રાજ્યકક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના આખડોલ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે રૂ. 10,00,000/- ના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર?...
નડિયાદના ચકલાસીમાં શ્રાવણિયા જુગાર ઉપર પોલીસની રેડ : આરોપીઓને દબોચી લીધા
ખેડા જિલ્લામાં શ્રાવણીયા જુગાર રમાઈ રહ્યો છે, ત્યારે ખેડા જિલ્લા પોલીસ તેની ઉપર નજર રાખી રહી છે. આ સાથે ચકલાસી ગામેથી ચકલાસી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી લીધું છે અને જુગાર ર?...
સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ: ખેડા- નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદીના આ અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છ?...
વસો પો.સ્ટે હદના દંતાલી ખાતેથી જાહેરમાં જુગાર રમતા ઇસમોને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ ડ્રાઇવ/સુચના અને માર્ગ...
કઠુંઆ અને ડોડામાં તાજેતરમાં શહીદ થયેલા ૯ જવાનોના પરિવારોને આર્થિક સધિયારો આપતી નડીયાદની યુવતી
વિધિએ રક્ષાબંધન પર્વની ઉજવણી ગાંધીનગરમાં CRPFના જવાનોને રાખડી બાંધી કરી દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને ...
નડિયાદમાં ૧૫ ઓગસ્ટની પરેડમાં ૧૯ પ્લાટુન જોડાશે: મરીન કમાન્ડો અને પોલીસ જવાનો વિવિધ કરતબો કરી કૌશલ્યનું પ્રદર્શન કરશે
ખેડા જિલ્લાના નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે.આ ઉજવણીની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સ્વાતંત્ર્ય દિને શહેરના એસ.આ...
ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા આયોજીત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકી સાહેબ નાઓના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કુલ ૧૨ ભોગ બનનાર/ફરિયાદીને પોતાનો મુ?...
ખેડાના જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખભાઈ તાવેથિયા પેરા ઓલમ્પિક્સ ગેમ્સમાં ભારતીય ટુકડીનો ભાગ બનશે
પેરા ઓલ્મપિક્સ ગેમ્સ - 2024 માટે પેરા ઓલમ્પિક્સ કમિટી ઓફ ઈન્ડિયા (PCI) દ્વારા પેરિસ (ફ્રાંસ) ખાતે આયોજીત પેરા ઓલમ્પિક્સ ગેમ્સ 2024 માટેની ભારતીય પેરા એથ્લેટીક્સ ખેલાડીઓની પસંદગી સમિતિમાં ખેડા જિલ્?...
ખેડા જિલ્લામાં ૨૩ ગામોમાં રૂ. ૮૪.૧૯ લાખના ૪૦ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા. ૦૫ ઓગસ્ટના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર...
હાટકેશ્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શિવલિંગને ફૂલોના શણગાર
શ્રાવણનો પહેલો દિવસ અને શ્રાવણના પ્રથમ સોમવારે નડિયાદમાં આવેલ કાકરખાડની બારી ડાયલક્ષ્મી લાઇબ્રેરીની બાજુમાં આવેલ હાટકેશ્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે શ્રાવણ પર્વ નિમિત્તે શંક?...