Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

kheda news

1,029 stories

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે ધામધૂમથી શરદોત્સવ-રાસોત્સવ યોજાશે

ખેડા જિલ્લાના વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે 16 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રીના 7થી 11 કલાક દરમ્યાન ધામધૂમથી શરદોત્સવ-રાસોત્સવ યોજાશે. સુરત કલાકુંજના ગુણાતીત ગ્રુપ દ્વારા પૂર્ણીમાની રાત્રે સંગીતના સથવારે રાસની રમઝટ બોલાવાશે. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી…

· 1 min read

સાયબર કાઇમના ભોગ બનેલા નાગરીકોને રૂ. ૩૮.૬૭ લાખથી વધુની રકમ-પરત અપાવતી ખેડા-જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ

ખેડા જીલ્લાના જે પણ નાગરીકો સાયબર ક્રાઇમનો ભોગ બનેલા છે. જે નાગરીકોને મદદ કરવા સારૂ પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા અમદાવાદ વિભાગ અમદાવાદ તથા ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ…

· 2 min read

ભ્રષ્ટાચારી ASI સહિત પોલીસકર્મીઓને રૂપિયા 45 હજારની લાંચ લેતા ખેડા-નડીયાદ ACB પોલીસે ઝડપીયા

પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટેશન પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI રામભાઈ વેલાભાઈ ખોડા,પોલીસ કોન્સ્ટેબલ ધનરાજ કેસરીસિંહ મહીડા અને હિતેશ દિપસંગભાઈ રાઠોડે વિદેશી દારૂ ના કેસ નાં આરોપીને હાજર કરવા અને માર નહી મારવા અને વધુ રીમાન્ડ નહી માંગવા ના કેસ…

· 1 min read

નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ શરૂ

ખેડા જિલ્લામાં નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ આજે R & B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેની ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં રૂ. 4.94 કરોડના ખર્ચે થનાર નડિયાદ…

· 1 min read

વિજયા દશમી નિમિત્તે ખેડા પોલીસ હેડ ક્વાર્ટરમાં એસપીની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો

આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. આજે સમગ્ર જિલ્લામાં આ દિવસની ઉજવણી કરાઇ છે, ત્યારે ખેડા કેમ્પ ખાતે જિલ્લા પોલીસ હેડ ક્વોટરમાં શસ્ત્ર પૂજન જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા અશ્વ અને શ્વાનનું…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ગદાઓથી શણગારવામાં આવ્યું. અને દશેરાના પવિત્ર દીને દાદાનું શસ્ત્ર ગદાનું પૂજન કરવામાં આવ્યું…

· 1 min read

સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે 11 ઓક્ટોબર, 2024ના રોજ આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઇન, શિક્ષણ, કન્યા કેળવણી, બાળ લગ્ન, લિંગ ભેદભાવ,…

· 1 min read

ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.જી.પટેલ તથા પો.સ.ઈ. એસ.બી.દેસાઇ નાઓની સુચના મુજબ ગત તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના…

· 3 min read

ખેડા જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી

શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી થી દેશના વડાપ્રધાન બનવા સુધીની ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળાતાની વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવા તથા ભારતના વિકાસ માટે કટિબદ્ધ થવા રાજ્યભરમાં તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે.…

· 1 min read

ખેડા જિલ્લાના નડિયાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે

નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ સમયે નડિયાદ શહેરના અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી…

· 1 min read