Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

kheda news

1,029 stories

ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ,નડિયાદ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી હેતુ તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવાનુ આયોજન છે. જે અંતર્ગત ખેડા જિલ્લાની ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ,નડિઆદ ખાતે તારીખ ૦૭/૧૦/૨૦૨૪ના રોજ “બેટી…

· 1 min read

જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ ૨૦૨૪ ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ

"નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ…

· 2 min read

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન વિતરણનો પ્રારંભ

ડાકોર મંદિર પ્રશાસન દ્વારા પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું છે, જે દિવસ અને સાંજે એમ બે ટાઈમ ધમધમશે, ગૌશાળા પાસે યાત્રિ નિવાસ નજીક આ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે, સોમવારે પ્રથમ દિવસે 200થી વધુ દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે

ગુજરાતમાં વિરપુર, બગદાણા, સોમનાથ, અંબાજી, સતાધાર, સાળંગપુર વડતાલ સહિતના અનેક મંદિરોમાં ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભકતો માટે ખુશીના સમાચાર આવ્યા છે જેમાં ડાકોર દર્શનાર્થે આવતા ભકતો નહી રહે ભૂખ્યા.…

· 1 min read

નડિયાદ : શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ ખાતે ત્રીજા નોરતે ભાવભક્તિપૂર્વક ગરબાની ઉજવણી

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે માં અંબાના આરાધના ઉત્સવ એટલે નવરાત્રીની…

· 1 min read

સિધ્ધિ વિનાયક મંદિર, મહેમદાવાદ ખાતે નશાબંધી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના મહેમદાવાદ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે નશાબંધી અને આબકારી ખાતુ તેમજ નશાબંધી મંડળ,ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર,મહુધાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ કાઉન્સેલિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, નશાબંધી યુક્ત પદાર્થો અને કેફી દ્રવ્યો નો દુરઉપયોગ, નશાના લીધે થતી સામાજિક,…

· 1 min read

ખેડા જિલ્લા પોલીસ એલર્ટ : નવરાત્રીના પ્રથમ નોરતે પોલીસ ચેકિંગ દરમિયાન ત્રણ દારૂ પીધેલા પકડાયા

તા. ૩ ઓક્ટોબરથી પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ સાથે જિલ્લા પોલીસે જાહેર રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકોનુ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નવરાત્રી ના પ્રથમ નોરતે પોલીસ…

· 1 min read

નવદુર્ગા નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ક્રિકેટર અક્ષર પટેલે હાજરી આપી

ચરોતરના સુપ્રસિદ્ધ નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 ખાતે પ્રથમ નોરતા નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી અને માં જગદંબાની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતરામ મંદિરના સંત શ્રી સત્યદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજની ઉપસ્થિતિમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઇન્ડિયન ક્રિકેટ…

· 1 min read

નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મહિલાઓની મદદ માટે તૈનાત રહેશે

આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ની…

· 2 min read

ખેડા-નડિયાદ એસીબી પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટને રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યા

ખેડા-નડિયાદ ACB પોલીસે બે હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ રૂા. ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજ યુનિટની હોમગાર્ડ કચેરીમાં મનિષકુમારજયંતિભાઈ ઝાલા (રે. મોટા રામપુરા, તા. કપડવંજ)પ્લાટુન સાર્જન્ટ તેમજ ઈન્ચાર્જ ઓફિસર તરીકે અને નરેન્દ્રકુમાર…

· 2 min read