Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

નડિયાદનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી

નડિયાદ તાલુકાનાં નાનાવગા માધ્યમિક અને પ્રાથમિક શાળા ખાતે "આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ"ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાનાં બાળકોને શિક્ષણ, કન્યા કેળવણી અને મહિલાલક્ષી યોજનાઓ સહિતની બાબતોની સમજ આપવામાં આવી. સાથે જ ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને પર્સ અને…

· 1 min read

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બાળકો માટેની સંજીવની

શિક્ષણ, આરોગ્ય, પરિવહન, રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ નાગરીકોની સુખાકારી માટે કાર્યરત છે. નિરામય આરોગ્યથી વ્યક્તિ, સમાજ અને સમગ્ર દેશનો વિકાસ ઝડપી બની શકે છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે રૂ. ૯૦,૬૫૮.૬૩…

· 2 min read

નડિયાદ : મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજસેવા…

· 1 min read

ડાકોર સર્કલ પાસે બનેલા નવા બ્રિજના ગડરમાં પદયાત્રીને વીજકરંટ લાગતા અફરાતફરી

ખેડા જિલ્લાના ડાકોર સર્કલ પાસે બનાવવામાં આવેલો બ્રીજના ગડર પર વીજકરંટ ઉતરતા ચાલીને જતાં એક પદયાત્રીને વીજ કરંટ લાગ્યો હતો, જેથી તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી કે, અંબાજી જતાં એક પદયાત્રીને આ…

· 2 min read

ખેડા – ડાકોર મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ

ડાકોર મુકામે ખેડા જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભા થતા ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અટકેલા પ્રશ્નોની ચર્ચા તથા આયોજનની ચર્ચા કરવામાં આવી. તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ ખેડા જિલ્લાના હોદ્દેદારોની નવા ત્રણ વર્ષ…

· 1 min read

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા ગુમડીયા ગામમાં નાણાકીય સાક્ષરતા અભિયાન (FLC કેમ્પ)નું આયોજન કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક, નડિયાદ બેન્કના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલના સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ બેન્કના ડિરેક્ટર ભેમસિંહભાઈ રાઉલજીની આગેવાનીમાં તા.૦૬/૦૯/૨૦૨૪ શુક્રવારે…

· 2 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૪નો પ્રારંભ

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનતા પાર્ટી 2024નો ઉમળકાભેર પ્રારંભ થયો હતો. સદસ્યતા અભિયાનની શરૂઆતમાં ખેડા જિલ્લા…

· 2 min read

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રવાલિયા ગામે થઈ જૂથ અથડામણ : પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના રવાલિયા ગામ અને મહુધા તાલુકાના નિઝામપુર ના લોકો વચ્ચે જમીન બાબતમાં અથડામણ થઇ હતી, આ ઘટનાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ જૂથ અથડામણમાં રવાલિયા ગામના બે લોકોને ગંભીર ઇજા થઇ છે. આ ઘટનાને પગલે રવાલિયા…

· 2 min read

ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર

નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું...હાલમાં જ એક વિધર્મી દ્વારા સગીરાને અડપલા કરવામાં આવ્યા હતા, આ ઘટનાઓને પગલે ખેડા જિલ્લામાં…

· 1 min read

જિલ્લા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભારે વરસાદ બાદ વીજ પુરવઠાને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કામગીરી ચાલુ

નડિયાદ વર્તુળ કચેરી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજ પોલ, ટ્રાન્સફોર્મર અને અકસ્માત સંદર્ભે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજિત ૭૦૦૦ થી વધુ વીજ પુરવઠાને લગતી વિવિધ ફરિયાદોનો ઉકેલ કરવામાં આવ્યો છે. જેમાં ૩૨…

· 1 min read