Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રીપેરીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ ૭૦ રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અર્થે બંધ થયા હતા. જે પૈકી હાલની સ્થિતિએ…

· 2 min read

કઠલાલમાં વિધર્મી શિક્ષકે ધોરણ ૪માં ભણતી બાળકી સાથે કર્યા શારીરિક અડપલા

કઠલાલ પોલીસે ગુનો દાખલ કરી બેશરમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેડા જિલ્લાના કઠલાલમાં વિધર્મી શિક્ષકની હેવાનિયત સામે આવી છે, જેમાં ધોરણ ૪માં ભણતી બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે.…

· 2 min read

ખેડાના કઠલાલ તાલુકામાં શેતાન શિક્ષકની હેવાનીયત આવી સામે..

ધોરણ ચારમાં ભણતી નવ વર્ષની કિશોરી ને શારીરિક અડપલા કરતા ચકચાર.. સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન.. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલી ની કરી ધરપકડ.. 50 વર્ષીય વિધર્મી શિક્ષકે 9 વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ..    …

· 1 min read

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદ બાદની પરિસ્થિતિને સામાન્ય બનાવવા કામગીરી યથાવત ચાલુ

ખેડા જિલ્લામાં ભારે વરસાદ બાદ ફરીથી સામાન્ય પરિસ્થિતિમાં લાવવા માટે વહીવટી તંત્રની ખૂબ જ ઝડપી અને અસરકારક કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત મહેમદાવાદના વાંઠવાળી ગામમાં પશુ દવાખાનાની ટીમ દ્વારા સ્થળાંતર કરેલ પશુઓના આરોગ્યની ચકાસણી કરી તેમને કૃમિનાશક દવા તેમજ…

· 1 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી, નડિયાદ ખાતે રાહત બચાવ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બચાવ કામગીરીની સમીક્ષા કરી આગામી સમયમાં રીલીફ કાર્યોની મંજૂરી અને નીતિવિષયક બાબતોના આયોજન…

· 2 min read

કન્ટેનર ટ્રકમાં આડાશ રાખીને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડતી LCB પોલીસ

પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના હેતુથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત…

· 3 min read

ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી પુરજોશમાં

ખેડા જિલ્લામાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યુ છે. તમામ તાલુકાના લાયઝન ઓફીસર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ અને લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ રાહત બચાવની કામગીરીમાં કાર્યરત છે. જિલ્લા વહીવટી તંત્ર, ધાર્મિક અને…

· 1 min read

બદરપુર,હિલોલ ગામ અને સરખેજ સીમ વિસ્તાર માં ઘરો મા પાણી ભરાઈ ગયા છે

રુદ્ર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ રોડ માં ક્યાંય પાણી ના નિકાલ માટે કોઈ જ નાળુ મુકવા માં ન આવતા આજુ બાજુ ના પાંચ સાત ગામો ની હાલત કફોળી બનવા પામી છે. ઘણા દિવસો થી ગુજરાત નાં અમુક જિલ્લા ઓ…

· 2 min read

ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માતરના નદીકાંઠાના ગ્રામજનોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં પણ શેઢી વાત્રક નદી કાંઠાના ગામડામાં પણ અતિવૃષ્ટિ અને સંભવિત પુરની પરિસ્થિતિને લીધે નિચાણવાળા વિસ્તારના ગ્રામજનોની હાલત કફોડી…

· 1 min read

ખેડા જિલ્લાના ડાકોરમાં શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૦૦ જેટલા ઘરો પાણીમાં ગરકાવ

ખેડા જિલ્લામાં ભારે વરસાદ અવિરત વરસ્યો છે, જેને લઈ ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ડાકોર નજીકથી પસાર થતી શેઢી નદીએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદને પગલે શેઢીના પાણી ડાકોર નગરમાં પ્રવેશ્યા અને નિચાણવાળા…

· 1 min read