Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

kheda news

1,029 stories

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે સી.એમ. ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (કેપીઆઇ) અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરએ વિવિધ વિભાગોની યોજનાઓની ઓનલાઇન અરજીઓ પર કામગીરી અંગે સમીક્ષા કરી પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી…

· 1 min read

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા યોગ શિબિર – ૨૦૨૪’ નડિયાદ ખાતે યોજાઈ

"સ્વચ્છતા હી સેવા" અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલિત પતંજલિ યોગ કેન્દ્ર, જિલ્લો ખેડા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા- નડિયાદ, અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દ.વી.સો. વ્યાયામ શાળા, નડિયાદ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. જેમાં યોગના…

· 2 min read

નડિયાદની ૧૮ વર્ષીય તુલસી એ અમેરિકામાં ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ હાંસલ કર્યો

આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો શિર કર્યા છે. ખાનગી અને જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિલાઓ સાથે કોઈ અનિશ્ચિય બનાવના સમયે સ્વબચાવનું કૌશલ્ય મહિલાઓ માટે ખૂબ જ…

· 2 min read

ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત

યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમા મોડી રાત્રે આ ઘટના બની હતી. કોઈ અસામાજિક…

· 1 min read

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત નડિયાદ શહેરમાં રેલી યોજાઇ

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે તા.૧૮/૯/૨૪ ને બુધવારના દિવસે ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંતરામ વિદ્યાલય નડિયાદના બાળકો એ ભાગ લીધો હતો અને સ્વચ્છતા જાગૃતતા રેલીમાં જોડાયા હતા. નડિયાદ નગરપાલિકા અને ગુજરાત સરકાર…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… ના ગગનભેદી નારા વચ્ચે શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ

ખેડા જિલ્લામાં અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા હતા. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી હતી. વિદાય પહેલા ઢોલ, નગરા અને ડીજેના તાલે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. 'ગણપતિ…

· 1 min read

KDCC બેંકનો મામલો : બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓને સણસણતો જવાબ આપ્યો

ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજરના અકસ્માતમાં મૃત્યુ બાદ કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ રોસ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે રજાના દિવસે કર્મચારીઓને બેંકના કામે બોલાવવામાં આવે છે જેના કારણે બ્રાન્ચ મેનેજરનો અકસ્માત થયો…

· 2 min read

શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અન્નકુટ ધરવામાં આવ્યો

શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રી ગણપતિ દાદાને અંકુટ ધરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાલયના 4000 થી વધારે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ શ્રી ગણેશ દર્શનનો લાભ લીધો હતો. આ…

· 1 min read

સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવ્યું

જેસીઆઈ નડીયાદ તથા ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી, ખેડા જિલ્લા શાખા દ્વારા “સેલ્યુટ ટુ સાઇલેંટ સ્ટાર્સ” અંતર્ગત એમજીવીસીએલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ, ફાયર બ્રિગેડ અને હોમગાર્ડઝ દળના અધિકારીઓ તેમજ ૫૦ કર્મચારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંલગ્ન બાબતે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર તથા બ્રાન્ડેડ…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે આયોજિત ગણેશ મહોત્સવ માં 14-9 -2024 ને શનિવારના રોજ સવારે 10:00 થી 1 કલાક સુધી પગના દુખાવા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ નુ ફ્રી નિદાન કેમ્પ સેન્ટ્રા હોસ્પિટલ ચાંદખેડા, અમદાવાદ સાથે ટાઈયપ કરી…

· 1 min read