Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

kheda news

1,029 stories

૭૮મું સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવઃ ખેડા નડિયાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે. સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં…

· 7 min read

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.નડીઆદ દ્વારા ૭૮ માં સ્વતંત્રતા દિન પર્વની ભવ્ય ઉજવણી

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.નડીઆદ દ્વારા ૭૮ માં સ્વતંત્રતા દિન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશ ભક્તિના આ અનોખા પ્રસંગે બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ, બેંકના ડિરેક્ટરઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના ડિરેક્ટર…

· 1 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા તથા દાદા ને મગસ નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવી 78 માં સ્વાતંત્ર દિન પર્વ દાદા ને…

· 2 min read

ખેડા જિલ્લાના ૨૫ મહાનુભાવોનું વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું સન્માન

નડિયાદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા 'ખેડાનું ખમીર' સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જિલ્લામાં વિશિષ્ટ મહાનુભાવો-સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર અને જિલ્લાના વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારા ૨૫ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય…

· 2 min read

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે “ખમીરવંતુ ખેડા” કોફી ટેબલ બુક અને “ખંતીલું ખેડા” જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન

ખેડાના નડિયાદ ખાતે ૭૮મા સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ "ખેડાનું ખમીર" સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે "ખમીરવંતુ ખેડા" કોફી ટેબલ બુક અને…

· 1 min read

કઠલાલ તાલુકાના નાનીમુડેલ ગામે પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો તથા નાની મુડેલ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી.

હાલ આખા ભારતની અંદર આઝાદીની ઉજવણી ફુલ જોશમાં ચાલી રહી છે તેમાં આ એક કઠલાલ તાલુકાનું નાની મૂડેલ પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પણ હર ઘર તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં ઉપસ્થિત તલાટી, ગામના સરપંચ, તથા…

· 1 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્ય…

· 2 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના દર્શન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રી…

· 1 min read

નડીયાદ સંતરામ ભાગોળમાં બંધ મકાનમાં જુગારનો અખાડો ચલાવતા ૮ ઇસમો ઝડપાયા

પોલીસ અધિક્ષક ખેડા- નડિયાદ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે દરમ્યાનના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ. દરમ્યાન નડીયાદ ટાઉન પો.સ્ટેશન સર્વેલન્સ પો.સબ.ઇન્સ.…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી…

· 3 min read