ખેડબ્રહમા પો.સ્ટે વિસ્તારમાથી ઘર છોડી આવતી રહેલ દિકરીને તેના પરીવાર સાથે મીલન કરાવતી ચકલાસી SHE TEAM
ખેડબ્રહમા તાલુકાના જાડીસેબંલ ગામે રહેતા અરજણભાઈ અંગારી નાઓની દિકરી બૈબીબેન ડો/ઓ અરજણભાઈ અંગારી રહે જાડીસેબંલ પધારા તા-ખેડબ્રહમા જી-સાબરકાંઠા નાઓ માનસિક રીતે બિમાર હોઇ તેઓને સારવાર માટે અ...
નડિયાદમાં નગરપાલિકાથી સંતરામ મંદિર સુધી ઊર્જા બચત રેલી યોજાઇ
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, નડિયાદ દ્વારા "ડિસેમ્બર મહિનો ઊર્જા બચત મહિના તરીકે ઉજવાય છે" તે નિમિત્તે ૧૮ ડિસેમ્બર ના રોજ નડિયાદ નગરપાલિકા પ્રાંગણ થી સરદાર પટેલ સ્ટેચ્યુ થઈ સંતરામ મંદિર સ?...
ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો
નડિયાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરેરા ખાતે તાલુકા નડિયાદ, મહેમદાવાદ, મહુધા અને વસો માટે કોન્ટ્રાસેપ્ટીવ પદ્ધતિ અંતરા ઈન્જેકશન કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૯૪ લાભાર્થીઓએ અંતરા ઈન્જેકશનની ...
ખેડા જિલ્લામાં ૫ પાલિકા, બે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ
ખેડા જિલ્લામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં સંભવિત જિલ્લા પંચાયત અને પ પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે. જેને લઈને જિલ્લાના રાજકીય પક્ષીએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. બે મહત્વ?...
ખેડા જિલ્લામાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી : એક સીઝનમાં બમણું વળતર મેળવનાર ખેડૂત દલપતસિંહ ડાભીનો અનોખો ઉદ્યમ
પ્રાકૃતિક ખેતી, ખાસ કરીને ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિક અભિગમ અને પરંપરાગત જ્ઞાનના સંમિશ્રણથી બનેલી આ ખેતી પદ્ધતિમાં દેશી ગાયના છાણ અને મૂત્રથી તૈયાર ક...
સસ્તા ભાવે જમીનમાં લાલચમાં 1.10 કરોડની છેતરપિંડી.
ત્રણ દિવસ અગાઉ ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ મથે કે ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કઠલાલ તાલુકાના ખલાલ ગામે સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી બે ઠગોએ અમદાવાદ શહેરના ફેબ્રિકેશન કંપનીના મા?...
રીક્ષામાં પેસેન્જરોને બેસાડી સોના ચાંદીના દાગીના ચોરી કરવાના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.?...
ખેડા જિલ્લા ન્યાયાલય, નડીયાદ ખાતે લોક અદાલતનું ઝળહળતું પરીણામ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રિમ કોર્ટ, દિલ્હી દ્વારા લોક અદાલતના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં આદેશાનુસા...
કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત 3 Nation એવોર્ડ એનાયત
કેડીસીસી બેંકને Ingenious Leadership Summit and ICONIC Leader Award 2024 અંતર્ગત Best Chairman of the Year" , Best Bank of The year" તથા Best Bank of the year - Degital Banking એમ કુલ ૦૩ Nation એવોર્ડ એનાયત કરાયો છે. ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને શુભ લાભ તોરણના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે દાદાને શુભ લાભ ના તોરણના શણગાર કરવામાં આવ્યા સાથે સાથે ઠંડી વધુ પડી રહી છે ત્યારે દાદાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. સવારે 6:30 કલાકે...