Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત

પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભોપાલ સ્થિત LNCT યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તા. 4 મે, 2026ના રોજ રાયસેન રોડ, ભોપાલ ખાતે યોજાયેલા ભવ્ય પદવીદાન સમારંભમાં તેમને આ સન્માન…

· 2 min read

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં સત્તા માટે ચાલી રહેલા રાજકીય જંગનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ અંતે બહુમતી હાંસલ કરીને પંચાયત પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે. આ જીતમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અપક્ષ સભ્ય બીરેન પટેલની રહી છે,…

· 2 min read

શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદનું ગૌરવ — ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 97.56% પરિણામ

શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (CBSE બોર્ડ) ના માર્ચ 2026 ના પરિણામમાં શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ 97.56% નોંધાયો છે, જે સંસ્થા માટે ગૌરવની બાબત છે. આ વર્ષે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય : 52 માંથી 51 બેઠકો કબજે

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવી સત્તાના સૂત્રો પોતાના હાથમાં લીધા છે. નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો માટે ભારે રસાકસી ભર્યો જંગ ખેલાયો…

· 1 min read

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે નડિયાદ ખાતે ‘વિકાસ-સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન સવારે…

· 2 min read

નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી

નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પરિષદ દરમિયાન ભાજપના નેતાઓએ આક્ષેપ…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૫૨ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન

કેસરીયા માહોલ વચ્ચે ભાજપના તમામ ૧૩ વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એકસાથે નામાંકન પત્ર રજૂ કર્યા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં રાજકીય ફેરફાર : પર્બતસિંહ ડાભી 50 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય તેમજ ઘોડાસર ગામના પૂર્વ સરપંચ અને ક્ષત્રિય સમાજના આગેવાન પર્બતસિંહ ડાભી આશરે 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. નડીયાદ ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ…

· 2 min read