Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

નડિયાદમાં RSSની ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ : ‘પંચ પરિવર્તન’ના સંદેશ સાથે સામાજિક સમરસતા અને રાષ્ટ્રહિત પર ભાર

નડિયાદ શહેરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘પ્રમુખ જન ગોષ્ઠિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નડિયાદ શહેરના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિભાગ સહ કાર્યવાહ દિલીપભાઈ…

· 3 min read

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ…

· 2 min read

ફાગવેલમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી, કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે ફરકાવ્યો તિરંગો

ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા મથકે 15 ઓગસ્ટ, 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલા આ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે ખેડાના સાંસદ…

· 9 min read

નડિયાદમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી તેમજ ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અને રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિભાજન દરમિયાન પીડા…

· 7 min read

કપડવંજ 108ની ટીમે તબીબી માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં કરાવી સફળ નોર્મલ ડિલિવરી

રાતનો સમય, ધોધમાર વરસાદ અને પ્રસૂતિની અસહ્ય પીડાથી પીડાતી સગર્ભા માતા... પરિવાર માટે ચિંતાની આ ઘડીમાં 108 એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બનીને પહોંચી હતી. કપડવંજ તાલુકાના નવાગામની સગર્ભા માતાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા અત્યંત તીવ્ર બનતાં…

· 4 min read

ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યોજાયેલી આ યાત્રામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગામ ‘ભારત માતા કી જય’,…

· 3 min read

નડિયાદના શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓની ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત

નડિયાદ સ્થિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના જુનિયર કેજી અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા તા. 11 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 10:00 કલાકે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના ડાયરેક્ટર…

· 2 min read

ખેડા જિલ્લા કલેક્ટરની કપડવંજ તાલુકાની મુલાકાત, ગામોમાં વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સમીક્ષા કરી

ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે કપડવંજ તાલુકાના દાણા, વ્યાસવાસણા અને કાશીપુરા ગામોની મુલાકાત લઈ વિવિધ વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સ્થળ પર સમીક્ષા કરી હતી. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને પાયાની સુવિધાઓ સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે તેમણે…

· 3 min read

નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી

પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય અને બ્રહ્મર્ષિ સંસ્કાર ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ શ્રદ્ધા, ભક્તિ અને વૈદિક પરંપરાના માહોલ વચ્ચે ઉજવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વપ્રથમ વ્યાસ પૂજન,…

· 2 min read

વણાંકબોરી ડેમ ઓવરફ્લો: 222.5 ફૂટે પહોંચ્યું જળસ્તર, મહીસાગર નદી બંને કાંઠે વહેતી થઈ; વડોદરા સહિત સેંકડો ગામોની પાણી ચિંતા દૂર

ખેડા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાત માટે આ વર્ષની અષાઢી ચોમાસાની સિઝન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદ અને ઉપરવાસના વિસ્તારોમાં થયેલા અનરાધાર વરસાદના કારણે મધ્ય ગુજરાતની જીવાદોરી ગણાતા વણાંકબોરી ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.…

· 3 min read