મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડીથી નડિયાદને જોડતા ચાર માર્ગીય રોડ ઉપર ભષ્ટ્રાચારનો ભોરિંગે મારેલો ફુંફાડો
મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડી થી નડિયાદને જોડતા ચાર માર્ગીય રસ્તા પર આજે મધરાતે ભારે વરસાદના કારણે વરસોલા પાસે 70 ફૂટની દિવાલ ધરાસાઈ થઈ ગઈ હતી. જેના પરિણામે મોટો અકસ્માત થવાની દહેશત વર્તા?...
માતર,માલાવાડા અને ચાચરિયાની મુવાડીમાંથી જુગાર રમતાં 11 શકુની ઝડપાયા
ખેડા જિલ્લા એલસીબી પોલીસે માતર મોટી ભાગોળ નગીના મસ્જિદ પાસે ચોરામાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પત્તા પાનાનો જુગાર રમતા ત્રણ જુગારીયા ને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ ...
નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદથી પાણી જ પાણી : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
ખેડા જિલ્લાના નડિયાદ સહિત કપડવંજ મહુધા વસો કઠલાલ ડાકોર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, નડિયાદમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી, પૂર્વને પશ્ચિમથી જોડતો રસ્ત?...
મહેમદાવાદમાં નેત્ર નિદાન અને નિશૂલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેમદાવાદ તાલુકા બ્રાન્ચ ધ્વારા નેત્ર નિદાન તેમજ મફત ચશ્મા વિતરણનો કેમ્પ મહાકાળી મંદિર ખાતે,ભોઇવાળા, મ?...
જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી
વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓની ગાથાથી સમગ્ર માહોલ રાષ્ટ્રભાવનાથી છલકાયો ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સ?...
ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણવિદ ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું ૯૭ વર્ષની વયે નડિયાદ ખાતે નિધન
ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું આજરોજ નડિયાદ ખાતે ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી અને નડિ?...
મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ
મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય વિષે તકેદારી અને જાગૃતતા કેળવે તે હેતુસર નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલૉજિક્લ હૉસ્પિટલ દ્વારા મહિલા યુરોલોજી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના યુરોલોજીસ?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્રારા મશાલ રેલી યોજાઈ
નડિયાદ શહેર યુવા મોરચા દ્રારા તારીખ 25મી જુલાઈ ના રોજ સાંજે 6:00 કલાકે "કારગીલ વિજય" દિવસના 25 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ અને ખેડા...
મહેમદાવાદમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે
મહેમદાવાદ શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ઉપક્રમે મહેમદાવાદ સોસાયટી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારે સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન ગુજરાતના રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્?...
જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળા ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવવામાં આવશે
ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહેલ છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલ ખાતે ૨૭ જુલાઈના શનિવા?...