નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી વિદેશી દારૂન ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એસ.જ?...
નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી
શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાન?...
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
કપડવંજના ડો. મૃગાંક પટેલે સાવરકુંડલા સ્થિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં ૮ વર્ષના નાના બાળકની આંખની પાપણમાં ૨૮ જેટલા જંતુઓ (માથાની જૂ) ઇન્જેક્શન વિના માત્ર ટીપા નાખીને અતિ આધુનિક મશીન દ્વાર...
નડિયાદ ટાઉન પોલીસે નિયમ વિરુદ્ધ ફરતા ૬૪થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા
નડિયાદ શહેરમાં રોડ અને ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસે ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના 64 થી વધુ મોટરસાયકલ ડીટેઇન કર્યા હતા ...
કરો યોગ – રહો નીરોગ કાર્યક્રમ અંતર્ગત નડિયાદમાં યોગ શિબિર યોજાઈ
કરો યોગ - રહો નીરોગ, નડિયાદના યોગી ફાર્મમાં યોગ શિબિર યોગ શિબિરમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશપાલજી દ્વારા નડિયાદના લોકોને યોગના લાભ દર્શાવવામાં આવ્યા હતા તેમજ બે કલાક સુધી યોગ કર?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ
ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે...
KDCC બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.એટલે કેડીસીસી બેંકના ૭૭ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણેક વર્ષમાં જ બિઝનેસમાં ૬૨.૫૨ ટકાનો વધારો થયો છે, જેનો તમામ શ્રેય કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ ?...
વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની ૭૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
ખેડા જિલ્લામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના સુપ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૭૭મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિતે ?...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે વુમેન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ
ખેડા જિલ્લામાં કપડવંજ મુખ્યાજી ગ્રાઉન્ડ ખાતે વુમન્સ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યો. આ ટુર્નામ...
આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭ લાખથી વધુ પશુપાલકોને લાભ
અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરી દ્વારા તારીખ ૧.૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરી?...