નડિયાદ : હિટ એન્ડ રનમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત : બેફામ બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કારે યુવકને મારી ટક્કર
વડોદરાના રક્ષિત કાંડ જેવી નડિયાદના વીકેવી રોડ પર ઘટના ઘટી છે, હીટ એન્ડ રનમાં નડિયાદના યુવકનું ઘટના સ્થળે મોત થવા પામેલ છે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડ?...
ઉત્તરસંડા ખાતે બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવ્યા
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા રોડ પર આવેલ ભૈરવનાથ સમોસા સેન્ટરમાં કામ કરતા બે બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી નડિયાદ બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ?...
સુપ્રસિધ્ધ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ યોજાશે
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણસુદ પુનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ૨૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે. રંગોત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના...
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો
હોળીના તહેવાર નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વોજાનાર છે. ત્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કર?...
ન્યુઝિલેન્ડ સામે ઈન્ડિયાની ભવ્ય જીત બાદ નડિયાદમાં ઐતિહાસિક જશ્ન : દિવાળી જેવો માહોલ સર્જાયો
દુબઈ ખાતે રમાયેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની શાનદાર ભવ્ય જીત બાદ નડિયાદમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો. ચેમ્પિયન્સ ટ્રોફી માટે રમાયેલી મેચમાં ભારતની જીત થ?...
ખેડા જિલ્લામાં સમાન સિવિલ કોડના અમલીકરણ પર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા અંગે બેઠક યોજાઇ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપ?...
ખેડા સાંસદ દેવુસિંહ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રેલ્વે વિભાગ સાથે એક અગત્યની બેઠક યોજાઇ
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની બેઠક રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રિ ડેવલપ?...
ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રિકોના સૌથી મોટા સોમવાર પ્રાર્થના મંડળના ભંડારાનો રવિવારે પ્રારંભ
મહેમદાવાદના શ્રી સોમવાર પ્રાર્થના મંડળ અને રામરોટી સેવા ટ્રસ્ટના પદયાત્રિકો માટેના ડાકોર જતા માર્ગ ઉપરના સૌથી મોટા ભંડારાનો તા-9- માર્ચના રોજ સાંજના6-00 કલાકે ભવ્ય પ્રારંભ થશે અને તે ભંડારો 12...
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરાયા
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં 27 મહિનાના વહીવટદારના શાસન બાદ આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પક્ષની દરેક નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હોવાના પરિણ?...
ખેડા જિલ્લાના વડતાલ સ્વા.મંદિરમાં ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ઉત્સવ ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરમાં તા.૨ માર્ચને રવિવારના રોજ નિજમંદિરમાં બીરાજતા દેવોને ૧૧૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજ્જારો હરિભક્તોએ દર્...