પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત
પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભોપાલ સ્થિત LNCT યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તા. 4 મે, 2026ના રોજ રાયસે...
ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં સત્તા માટે ચાલી રહેલા રાજકીય જંગનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ અંતે બહુમતી હાંસલ કરીને પંચાયત પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે. આ જીતમાં સૌથી મહત...
શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદનું ગૌરવ — ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 97.56% પરિણામ
શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (CBSE બોર્ડ) ના માર્ચ 2026 ના પરિણામમાં શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ 97.56% નોંધાયો છે, જે સં?...
મહેસુલ રાજ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડા જિલ્લામાં યોજાશે ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ
શિવાજી ફાઉન્ડેશન દ્વારા આગામી ૦૧ મે થી ૦૭ મે, ૨૦૨૬ દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ-ડાકોર રોડ, ભારત પેટ્રોલ પંપની પાસે, આડીનાર ચોકડી ખાતે બે વિશાળ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા...
નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય : 52 માંથી 51 બેઠકો કબજે
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત નોંધાવી છે. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવી સત્તાના સૂત્રો પોતાન...
સુરત અલથાણ છેડતી કેસમાં નવો વળાંક, વાયરલ ઓડિયો ક્લિપથી રાજકીય કાવતરાની ચર્ચા તેજ
સુરતના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીના કેસમાં હવે નવો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક ઓડિયો ક્લિપના આધારે આ સમગ્ર ઘટનાને રાજકીય કાવતરું ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થ?...
નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી
નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્?...
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લ?...
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબ...