નડિયાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપના ૫૨ ઉમેદવારોનું શક્તિપ્રદર્શન
કેસરીયા માહોલ વચ્ચે ભાજપના તમામ ૧૩ વોર્ડના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે એકસાથે નામાંકન પત્ર રજૂ કર્યા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટીએ આક્રમક…










