ખેડા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા અમિત પ્રકાશ યાદવ
ખેડા જિલ્લાના કલેકટર કે.એલ. બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા આજે ખેડા જિલ્લાના નવ નિયુક્ત કલેકટર અમિત પ્રકાશ યાદવને અધિક નિવાસી કલેકટર બી.કે.જોશી અને પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહિવટી ?...
નડિયાદ શહેરમાં પુન: સીટી બસો દોડશે : નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો
નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ત?...
હત્યાની ઘટના : મહીજમાં એક વૃદ્ધને બેરહમીથી લાકડીનો ફટકો મારીને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ તપાસ શરૂ
ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપરના રાવળ વાસમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને એક ઈસમે રાત્રિના સમયે સ્કૂટર પર આવી વૃદ્ધને માથાના ભાગે લાકડી ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધન...
ખેડા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મીટીંગ યોજાઇ
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજ હાઇટ વધારવા, બ્રિજ ની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિક?...
ઘરફોડ તથા વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીને પકડી પાડતી વડતાલ પોલીસ
વડતાલ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમાર નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ, દરમ્યાન વડતાલ પોલીસ સ્ટેશનના સર્વે?...
હવે નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની તડામાર તૈયારીઓ શરૂ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે. ત્?...
લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો : માતરના કોંગ્રેસના આગેવાનો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો
લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાર્યકરો સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ રહ્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. 5 દિવસ અગાઉ જ કોંગ્રેસના મહુધાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ મા?...
ખેડા જિલ્લામાં સિનિયર સીટીઝન રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪નું આયોજન કરાયું
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ, જિ. ખે?...
જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કલેકટર કે.એલ. બચાણી તૃતીય નંબરથી વિજેતા
ખેલ મહાકુંભ 2.0 અન્વયે ખેડા જિલ્લા કલેકટર કે.એલ. બચાણી જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય નંબરથી વિજેતા થયા છે. ખેડા જિલ્લાની જિલ્લા કક્ષાની વિવિધ વય જૂથ મા...
ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કમિટીના ચેરમેનોની નિમણૂક કરાઈ
નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોનો સમયગાળો પૂર્ણ થઈ જતા કમિટીઓના ચેરમેનોની નિમણૂક કરવામા આવી હતી. સોમવારે બપોરે 12:00 વાગે નગરપાલિકાના સભા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્ય...