Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

latest news

4,365 stories

પીએમ-કિસાનની 22મી કિસ્ત આજે જમા થશે : 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000

દેશભરના કરોડો ખેડૂતો માટે આજે મહત્વનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (13 માર્ચ) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાની 22મી કિસ્ત જારી કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને મળતી નાણાકીય સહાયનો વધુ એક હપ્તો આજે તેમના બેંક ખાતામાં સીધો જમા…

· 3 min read

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા કરી છે. વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલી આ પ્રથમ…

· 4 min read

અમદાવાદમાં મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ : 235 કરોડમાં બનશે નવો સુભાષ બ્રિજ

અમદાવાદના ટ્રાફિક માટે અત્યંત મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે નવા અને આધુનિક સ્વરૂપમાં બનાવવામાં આવશે. AMC દ્વારા લગભગ ₹235 કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલનો જૂનો બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને…

· 3 min read

દુબઈમાં ડ્રોન ધડાકો : બુર્જ ખલીફા નજીક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં આગ, કોઈ જાનહાનિ નહીં

દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાની નજીક આવેલા ડાઉનટાઉન વિસ્તારમાં ડ્રોન વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે સમગ્ર દુબઈ અને સંયુક્ત આરબ અમીરાતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દુબઈ સરકારના મીડિયા કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 3 min read

‘મંચન’ પણ વ્યભિચારી થઈ રહ્યું છે, ‘મંથન’ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુ

બગસરામાંં સનાતન સંસ્કૃતિ અને લોકસાહિત્યના ગાન સાથે રામકથા 'માનસ મેઘાણી' લાભ મળી રહ્યો છે. 'મંચન' પણ વ્યભિચારી થઈ રહ્યું છે, 'મંથન'ની અનિવાર્યતા પર ભાર મૂકતા મોરારિબાપુએ ક્થા પ્રસંગોનું વર્ણન કર્યું. ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ મેઘાણી'…

· 2 min read

LPG સંકટ વચ્ચે સરકારનો સ્પષ્ટ જવાબ, દેશમાં તેલ-ગેસની કોઈ અછત નથી

લોકસભામાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઊર્જા પુરવઠા અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ભારત હાલમાં 40થી વધુ દેશોમાંથી કાચું તેલ ખરીદે છે અને વૈશ્વિક તણાવ વચ્ચે પણ દેશમાં તેલ અને ગેસની કોઈ અછત…

· 4 min read

લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલા પર વિશ્વાસ યથાવત, અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો

સંસદના તાજેતરના રાજકીય ઘટનાક્રમમાં ઓમ બિરલા પોતાના પદ પર યથાવત રહ્યા છે. તેમની સામે લાવવામાં આવેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ચર્ચા બાદ ફગાવી દેવામાં આવ્યો છે. આ મુદ્દે લોકસભામાં બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. ત્યારબાદ સદનમાં બોલતા ઓમ બિરલાએ જણાવ્યું કે…

· 3 min read

ઈરાન સંકટ વચ્ચે ભારત સક્રિય, દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠા મુદ્દે રાજનૈતિક ચર્ચા તેજ

ઈરાનમાં વધતા ભૂરાજકીય સંકટ વચ્ચે ભારતે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને મહત્વપૂર્ણ રાજનૈતિક પ્રયાસો શરૂ કર્યા છે. આ સંદર્ભમાં એસ. જયશંકર અને અબ્બાસ અરાઘચી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ત્રણ વખત મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે…

· 3 min read

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર રોહિત તિલકએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં વધતી જતી આંતરિક અસંતોષ વચ્ચે, લોકમાન્ય તિલકના પ્રપૌત્ર અને વરિષ્ઠ નેતા રોહિત તિલકએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમના નિર્ણયથી પુણેમાં કોંગ્રેસ સંગઠન માટે એક નવો પડકાર ઉભો થયો છે.…

· 4 min read

OBC ક્રીમિ લેયર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ફક્ત આવકના આધારે નક્કી નહીં થાય દરજ્જો

OBC અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ ઉમેદવારને ક્રીમિ લેયર તરીકે ગણાવવાનો નિર્ણય ફક્ત પરિવારની આવકના આધારે કરી શકાય નહીં. કેસની સુનાવણી દરમિયાન બેન્ચે જણાવ્યું કે, પોસ્ટની શ્રેણી, વ્યક્તિનો સામાજિક દરજ્જો અને…

· 3 min read