Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

latest news

4,367 stories

અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.!

દ્વારકામાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ એ બ્રહ્મ છે, જે પાંચેય કૃષ્ણમાં છે.! આજની કથામાં કૃષ્ણ લોકગીતો સાથે ભાવિકોને નચાવ્યા હતાં. 'જબ જદુબંસ કૃષ્ન અવતારા, હોઈ હિ હરન મહા મહિભારા.…

· 2 min read

‘પરીક્ષાના સમયમાં મોબાઈલ-ટીવી પર સમય ન ગુમાવો, AI દ્વારા શોધો શ્રેષ્ઠ પુસ્તકો’ : PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ

વર્તમાન યુગમાં બાળકો અને વિદ્યાર્થીઓના જીવનમાં મોબાઈલ, ટીવી અને અન્ય ટેકનોલોજી એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ ગેજેટ્સનો ઉપયોગ જ્યારે યોગ્ય રીતે થાય છે ત્યારે શિક્ષણમાં મદદરૂપ હોય શકે છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ દિવસભર મોબાઈલ અથવા ટીવી પર વયતી…

· 3 min read

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં IRIS નેશનલ ફેર : 75 યુવા વૈજ્ઞાનિકો માટે STEM રિસર્ચના વિકાસનું વિશાળ મંચ

અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 6થી 8 ફેબ્રુઆરી 2026 સુધી IRIS નેશનલ ફેર 2025-26 યોજાયું, જેમાં ભારતના 12 રાજ્યો અને 24 શહેરોના 75 યુવા ઇનોવેટર્સએ ભાગ લીધો. ત્રણ દિવસીય આ રાષ્ટ્રીય કાર્યક્રમે અમદાવાદને શાળા સ્તર પર STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ…

· 2 min read

ઉન્નાવ કસ્ટોડિયલ ડેથ કેસ : સુપ્રીમે કુલદીપ સેંગરની અરજી ફગાવી, દિલ્હી હાઇકોર્ટને ત્રણ મહિનામાં ચુકાદો આપવા જણાવ્યું

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના કસ્ટડીમાં મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટને આ કેસ સાથે સંકળાયેલી તમામ અપીલો પર ત્વરિત સુનાવણી હાથ ધરવાની તાકીદ કરી છે. આ નિર્ણય ભાજપના પૂર્વ નેતા કુલદીપ સિંહ સેંગરની…

· 2 min read

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્ય : પોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા સિહોર જંક્શન રેલવે સ્ટેશન પર 08 ફેબ્રુઆરી, 2026 (રવિવાર)ની સવારે સતર્કતા અને સાહસની એક પ્રેરણાદાયક ઘટના જોવા મળી. ચાલતી ટ્રેન નંબર 59229 બોટાદ–ભાવનગર દૈનિક પેસેન્જર પરથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી પડી રહેલી એક યુવતીનો…

· 2 min read

અમદાવાદ AMCની ‘વેસ્ટ ટુ આર્ટ’ પહેલ: 1200 કિલો પતંગ દોરીથી કોમનવેલ્થ ગેમ્સ-2030 લોગો તૈયાર, પર્યાવરણ અને કલા બંનેનો સંગમ

દર વર્ષે ઉત્તરાયણ પછી રસ્તાઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરીઓ પક્ષીઓ અને વાહનચાલકો માટે જોખમ ઊભું કરે છે. જોકે, આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ જોખમી કચરાને કલામાં પરિવર્તિત કરીને નગર માટે એક નવી…

· 2 min read

પંજાબમાં ડબલ શૂટિંગ કેસ : લૉ સ્ટુડન્ટ વિદ્યાર્થીએ યુવતીની હત્યા કરી, પછી પોતે પણ મોતને ભેટ્યો

પંજાબના તરનતારન જિલ્લામાં એક લૉ કોલેજમાં બનેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સોમવારે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ યુવતી પર ગોળીબાર કરીને તેની હત્યા કરી અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.…

· 3 min read

સુરત નેચર પાર્કમાં વાઘ-વાઘણની નવી જોડીનું આગમન, ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો

સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂલોજીકલ ગાર્ડનમાંથી લાવવામાં આવેલી વાઘ-વાઘણની જોડી આજે (9 ફેબ્રુઆરી) ડિસ્પ્લે એરિયામાં મુકવામાં આવશે. જોકે, મુલાકાતીઓ તેમને નજીકથી ત્યારે…

· 2 min read

બગસરામાં મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ

બગસરામાં ઝવેરચંદ મેઘાણીજીની સ્મૃતિ વંદના સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ યોજાનાર છે. આગામી માસે રામકથા 'માનસ મેઘાણી' ગાન થશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન એટલે બગસરા, અહીંયા આગામી માસે શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા પ્રેમયજ્ઞ આયોજન થઈ રહ્યું છે. મેઘાણીજીની…

· 1 min read

PM મોદી અને સેશેલ્સ પ્રમુખ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક, ત્રિ-સેનાત્મક સહકારને મળ્યો નવો વેગ

ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે મહત્વપૂર્ણ મોરચે નવી શરૂઆત જોવા મળી છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દરિયાઈ સુરક્ષા, વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સહયોગ સહિત…

· 3 min read