Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

latest news

4,367 stories

ભારત સામે મેચ મુદ્દે પાકિસ્તાનનો યુ-ટર્ન, ICC સમક્ષ મૂકી 3 શરતો – અહેવાલોમાં ખુલાસો

ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતીક્ષિત મેચને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે હવે મોટો રાજકીય અને ક્રિકેટિંગ વળાંક આવ્યો છે. અત્યાર સુધી બહિષ્કારની ધમકી આપનાર પાકિસ્તાને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સમક્ષ કેટલીક શરતો મૂકી સોદાબાજી શરૂ કરી…

· 3 min read

મોદી સરકારનો મોટો નિર્ણય : ચિનાબ નદી પર હાઈડ્રો પ્રોજેક્ટ માટે ₹5129 કરોડનું ટેન્ડર જાહેર

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર વિકસાવવામાં આવતા સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશના સૌથી મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં ગણાતા આ પ્રોજેક્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા 1,856 મેગાવોટ છે. રાષ્ટ્રીય હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC) દ્વારા પ્રોજેક્ટના…

· 4 min read

કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ

તીર્થધામ દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' લાભ મળી રહ્યો છે. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ...? મોરારિબાપુ આ ભાવ સમજાવે છે. દ્વારકાધીશના ધામમાં ગત ગુરુવારથી રામકથા 'માનસ કૃષ્ણ…

· 2 min read

બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની થઈ રહેલી પ્રશસ્ય કામગીરી

સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલનથી જળસંગ્રહની કામગીરીના સારા પરિણામો મળ્યાં છે. બગસરા પાસેના જૂના ઝાંઝરિયા ગામમાં જળસંગ્રહની પ્રશસ્ય કામગીરી થઈ રહેલી છે. સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં જળસંચય માટે જાગૃતિ ઉભી કરવા સાથે જળસંગ્રહ કામગીરીમાં ગીરગંગા પરિવાર સંસ્થા કાર્યરત છે. બગસરા પાસેના…

· 2 min read

‘પરીક્ષા પે ચર્ચા’માં માંડવીના જય-અવિને જોઈ PM મોદીએ તરત ઓળખ્યા, ચાર વર્ષ જૂની મુલાકાત બની ખાસ

9 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજા એપિસોડમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયક સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાંકરાપાર ગામના રહેવાસી બે ભાઈઓ — જય અને અવિ…

· 3 min read

જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં ‘આયર્ન લેડી’એ રચ્યો ઈતિહાસ, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

જાપાનના રાજકીય ઇતિહાસમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના ગઠબંધને ‘વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરથી પ્રેરિત ગણાતી તાકાઈચી જાપાનની પ્રથમ મહિલા…

· 3 min read

ભારત-કેનેડા સંબંધોમાં સુધારો : NSA અજિત ડોભાલ અને નતાલી ડ્રોઈન વચ્ચે ઓટાવામાં મહત્વપૂર્ણ બેઠક

ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે હવે સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નતાલી ડ્રોઈન વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક…

· 3 min read

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું

ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોમવારે કિંમતી ધાતુઓમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા, ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સલામત રોકાણ તરફ વધતો…

· 3 min read

પૂર્ણિયા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પીએમસીએચમાં તબીબી તપાસ

બિહારના પૂર્ણિયાથી લોકસભા સાંસદ પપ્પુ યાદવને 31 વર્ષ જૂના કેસમાં બે દિવસ ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે. તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હાલ તેમને PMCH, પટેલ હોસ્પિટલ, પટનામાં રાખવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાંસદની જામીન અરજી પર સુનાવણી હવે સોમવારે…

· 3 min read

મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તા ‘આશા’ને પાંચ સ્વસ્થ બચ્ચાઓનો જન્મ, ભારતના ચિત્તા સંરક્ષણ યાત્રા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આશા નામની માદા ચિત્તાએ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પાંચ સ્વસ્થ બચ્ચાઓને જન્મ આપ્યો. આ ઉત્સાહજનક ઘટના ભારતમાં ચિત્તા સંરક્ષણ અભિયાનને વધુ મજબૂત બનાવે છે. હજી સુધી ભારતમાં ચિત્તાના બચ્ચાઓની કુલ સંખ્યા 24 પહોંચી…

· 3 min read