Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

latest news

4,367 stories

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે બજેટના વિવિધ પાસાઓ અને તેની દેશના વિકાસ પર થનારી અસરો અંગે વિગતો રજૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટી ખેડા…

· 2 min read

અખિલ ધર્મોનું મૂળ વેદ છે, મતમતાંતરોએ જ સંઘર્ષ ઊભા કર્યા છે !

સનાતન મૂલ્યોના સંદેશ સાથે દ્વારકા તીર્થમાં રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ટકોર કરી કે, અખિલ ધર્મોનું મૂળ વેદ છે, મતમતાંતરોએ જ સંઘર્ષ ઊભા કર્યા છે.! ભારત વર્ષનાં ધામ દ્વારકા તીર્થમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા 'માનસ કૃષ્ણ અવતાર' ગાન…

· 2 min read

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો : 400 ડ્રોન અને 40 મિસાઈલથી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધમાકો

યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો ભીષણ હવાઈ હુમલો 7 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે નોંધાયો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 40 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. હમલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન…

· 2 min read

મલેશિયા પહોંચ્યા વડાપ્રધાન મોદી : અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર કર્યો ભવ્ય સ્વાગત, ભારતીય સમુદાયને સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા, જ્યાં કુઆલાલંપુર એરપોર્ટ પર તેમના મલેશિયન સમકક્ષ વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે વ્યક્તિગત રીતે તેમનું હાર્દિક સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોને દર્શાવતા આ સ્વાગતના ફોટોગ્રાફ્સ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 2 min read

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની 10 મોટી વાતો : 30 ટ્રિલિયન ડોલરનું ઓપન માર્કેટ, આજથી 18% ટેરિફ

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (India–US Bilateral Trade Agreement - BTA) તરફ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે. બંને દેશોએ અંતરિમ ટ્રેડ એગ્રીમેન્ટનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, જે આગામી અઠવાડિયામાં સંપૂર્ણ વેપાર કરાર માટેની વાટાઘાટોને વેગ આપશે. આ…

· 3 min read

યુનુસના સલાહકાર શફીકુલ આલમના વિવાદિત નિવેદનથી મચ્યો હંગામો, હિંદુ સંગઠનો પર કટાક્ષ

બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે ફરી એકવાર ચર્ચા તેજ બની છે, જ્યારે યુનુસના ચીફ એડવાઇઝર અને પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય અને સામાજિક સ્તરે હંગામો મચ્યો છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા અલ્પસંખ્યકો પર વધતા હુમલાઓ અને તેમને…

· 3 min read

અંબાજી ધામના હોલિસ્ટિક વિકાસને નવી ગતિ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વિકાસકાર્યોના ખાતમુહૂર્ત

ગુજરાતના પ્રખ્યાત આદ્યશક્તિપીઠ અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે અધ્યક્ષસ્થાને રહીને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે આદ્યશક્તિના પરમ ઉપાસક…

· 3 min read

US-ભારત ટ્રેડ ડીલનો મોટો ફાયદો : હીરા-ફાર્મા પર ઝીરો ટેરિફ, ખેડૂતોના હિતોને પ્રાથમિકતા

અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર ચર્ચાઓને મોટી સફળતા મળતાં વ્હાઇટ હાઉસે શનિવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે બંને દેશો વચ્ચે વચગાળાની ટ્રેડ સમજૂતી માટેના ફ્રેમવર્કની જાહેરાત કરી છે. લગભગ એક વર્ષ સુધી ચાલેલી વાટાઘાટો બાદ આ મહત્વપૂર્ણ…

· 3 min read

PM મોદીનો મલેશિયા પ્રવાસ શરૂ, ભારત-મલેશિયા સંબંધોને મળશે નવી દિશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના મહત્વપૂર્ણ મલેશિયા પ્રવાસ માટે રવાના થયા છે. મલેશિયા જવા પહેલા તેમણે જણાવ્યું કે ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો આ પ્રવાસ મુખ્ય હેતુ ધરાવે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત મલેશિયા…

· 3 min read

નમાજ પઢવા આવેલા નૌમાન શેખે 8 વર્ષનાં બાળક સાથે મસ્જિદમાં આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મસ્જિદમાં આવેલા એક યુવકે 8 વર્ષના બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી નૌમાન શેખની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં…

· 2 min read