Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

latest news

4,367 stories

કાકા સાથે રાજકારણનો પાઠ શીખ્યા બાદ, અજિત પવાર બન્યા હતા મહારાષ્ટ્રના રાજકારણના દાદા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવારનું બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. તેઓ જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા બારામતી આવી રહ્યા હતા. જોકે, લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન અચાનક ક્રેશ થયું. આ દુર્ઘટનામાં…

· 2 min read

કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ

કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ થયું છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે. અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા રંઘોળાના કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને ગંગાકિનારે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે. પ્રજાસત્તાક પર્વના દિવસે…

· 1 min read

લોકભારતી સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં મોરારિબાપુના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત થયું છે. અહીંયા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પૂજન વંદના થઈ. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોગાનુયોગ સંજોગોમાં મોરારિબાપુના હવાઈ યાત્રાના આગમન સાથે ચોપર ઉતરાણ સ્થાનનું મુહૂર્ત થઈ ગયું. સંસ્થાના વડા અરુણભાઈ…

· 2 min read

‘ઇતિહાસનો સૌથી મોટો FTA’: ભારત-EU ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને EU નેતાઓનું નિવેદન, “બે મહાસત્તાઓની જીત”

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષથી ચાલી રહેલી લાંબી અને જટિલ વાટાઘાટો પછી અંતે મંગળવાર, 27 જાન્યુઆરીના રોજ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 16મી ભારત-EU સમિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કરાર અંગે સહમતિ જાહેર કરવામાં…

· 3 min read

નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાં ઝડપાયો

અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાએ આંતરરાષ્ટ્રીય સ્તરના રીઢા ગુનેગારની ધરપકડ કરીને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આરોપી નેપાળની જેલમાંથી ભાગી ગયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ શખ્સ Gen Z આંદોલન દરમિયાન જેલ તોડીને…

· 2 min read

ચીનમાં શી જિનપિંગ પર હુમલાનો પ્રયાસ હોવાની ચર્ચા, હોટલ છોડીને ભાગ્યા; અથડામણમાં 9 જવાનોના મોત

ચીની લેખિકા શેંગ શુએના દ્વારા જાહેર માહિતી અનુસાર, 18 જાન્યુઆરી, 2026ની સાંજે ચીનના સેનાના બે શીર્ષક અધિકારીઓ—જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલી—એ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ બળવો યોજવાનો પ્રયાસ કર્યો હતો. શી જિનપિંગ પશ્ચિમી બેઇજિંગમાં આવેલી જિંગશી…

· 2 min read

પંચમહાલ : શહેરામાં હાલોલ-શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા

પંચમહાલ જિલ્લાના શહેરામાં હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવે પર આજે, 27 જાન્યુઆરી, 2026ના રોજ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાઈવેની બંને તરફ ખડકાયેલા કાચા-પાકા દબાણો અને ગેરકાયદે બાંધકામો વાહનચાલકો માટે સતત ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સર્જતા આવ્યા…

· 2 min read

‘કોંગ્રેસે મારા પર હુમલાનો આદેશ આપ્યો’ : રાહુલ ગાંધીને ‘ડરપોક’ કહેનારા પૂર્વ કોંગી નેતા શકીલ અહેમદનો દાવો

કોંગ્રેસના પૂર્વ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદે પાર્ટી સામે ગંભીર આરોપ લગાવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રાહુલ ગાંધી વિશે કરેલી ટિપ્પણીઓ બાદ પોતાના જીવને જોખમ હોવાનું જણાવતાં તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ…

· 2 min read

વિવાદ વચ્ચે નવા નિયમો પર UGC કરશે સ્પષ્ટીકરણ જાહેર, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સંભવ – રિપોર્ટ

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)ના નવા નિયમોને લઈને દેશભરમાં ઉદ્ભવેલા વિવાદ વચ્ચે હવે આયોગ તરફથી જલ્દી જ સત્તાવાર સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, સરકારનું માનવું છે કે આ નિયમોને લઈને ખોટી વ્યાખ્યાઓ અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને કોઈ…

· 1 min read

યુપીના બાગપતમાં ગણતંત્ર દિવસની યાત્રામાં મદરેસાએ બાળકો પાસે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવડાવ્યા

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં 26 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના કાર્યક્રમ દરમિયાન એક વિવાદ ઊભો થયો છે. ગૌના ગામ, ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં મદરેસાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગો હાથમાં લઈને જુલૂસ કાઢવામાં આવ્યો…

· 2 min read