કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે મુંબઈમાં વૃક્ષારોપણ થયું છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે.
અબોટી બ્રહ્મસમાજ મહિલા મંડળ બોરીવલી મુંબઈ દ્વારા રંઘોળાના કથાકાર વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને ગંગાકિનારે હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથા યોજાનાર છે.
પ્રજાસત્તાક પર્વના દિવસે જ મુંબઈમાં આ મહિલા મંડળ સાથે ભાગવત કથા શ્રીફળ મુહૂર્ત પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કથાકાર વક્તા દ્વારા કથા વર્ણન સાથે પ્રકૃતિ અને પર્યાવરણ માટે સંદેશો આપવા સાથે પ્રેરક કાર્ય પણ કરી રહેલ છે.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel