વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ગિફ્ટ સિટીની છાપ, વિઝા અને નાસ્ડેક સહિત દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) — ગિફ્ટ સિટી — વૈશ્વિક રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ અને અગ્રણી ફિનટેક કંપનીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનીને ઊભર્યું છે. પ્રથમ વખત WEFમાં ભાગ લેતા…










