Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

latest news

4,367 stories

ઈરાનમાં ખામેનેઈ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શનોમાં 30થી વધુનાં મોત, અનેકને ઈજા

મધ્ય-પૂર્વીય દેશ ઈરાનમાં કથળતી આર્થિક પરિસ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષોમાં ત્રીસથી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી…

· 2 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના ચેરમેન તેજસકુમાર બી. પટેલને એવોર્ડ-સર્ટિફીકેટ એનાયત

દિલ્હી ખાતે આયોજિત ઇકોનોમિક ગ્રોથ ફાઉન્ડેશન ના ઉપક્રમે ગ્લોબલ આઇકોનિક અચીવર્સ એવોર્ડ – ૨૦૨૫ અંતર્ગત તેજસકુમાર બી. પટેલ, ચેરમેન, ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદને બેંકિંગ ક્ષેત્રમાં તેમની ઉત્તમ સિદ્ધિઓ, નોંધપાત્ર યોગદાન તેમજ સમાજસેવા ક્ષેત્રે આપેલા સમર્પિત સેવાકાર્ય…

· 2 min read

નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

નડિયાદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે "વિકસિત ભારત - રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) [VB-G RAM G]" યોજના સંદર્ભે એક મહત્વની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદના…

· 3 min read

લિંબાસી મુકામે શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રંગે-ચંગે ભવ્યાતિભવ્ય આનંદ મેળાની ઉજવણી

ખેડા જિલ્લામાં લીંબાસી મુકામે આવેલી અને સમગ્ર વિસ્તારમાં બોર્ડમાં તેમજ દરેક ક્લાસમાં ઉચ્ચકોટિનું અને ઝળહળતું રીઝલ્ટ આપવા માટે અતિ પ્રખ્યાત તેમજ એક્ટિવિટીમાં પણ નેશનલ લેવલે અગ્રેસર સ્થાન ધરાવતી શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રંગે-ચંગે ભવ્યાતિભવ્ય આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેની…

· 2 min read

ખેડા જિલ્લા પોલીસ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો

ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ-૬ થી ૧૨ તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે તા.૦૫/૦૧/૨૦૨૬ના રોજ સન્માન સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જિલ્લા પોલીસ અધિક્ષક…

· 2 min read

ભારતનું શાસ્ત્રીય સંગીત જ વિશ્વના સંગીતનું મૂળ, આવતી પેઢી માટે આપણી જવાબદારી

સનાતન ભારતનું સંગીત જ વિશ્વના તમામ સંગીતનું મૂળ છે, જે આવતી પેઢી માટે લઈ જવું તે આપણી જવાબદારી છે. આ હેતુ સાથે જ 'સ્પીકમેકે' અભિયાન સંસ્થા કાર્યરત છે, જે અંતર્ગત લોકભારતી સણોસરામાં મંગળવારે રાત્રે પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાના…

· 2 min read

ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ હવે હિન્દીમાં રિલીઝ, જાણો ક્યારે કરશે સિનેમાઘરોમાં એન્ટ્રી

પ્રાદેશિક ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ એ ગુજરાતી સિનેમાઘરોમાં અદભૂત સફળતા મેળવી બાદ હવે હિન્દી દર્શકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. માત્ર 50 લાખ રૂપિયાના નાના બજેટમાં બનેલી આ ફિલ્મે સ્ટારકાસ્ટ વગર પણ પોતાની મજબૂત વાર્તા, ભાવનાત્મક રજૂઆત અને અભિનયના દમ…

· 2 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ વિભાગના કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી બસ રૂટ, સમયપત્રક અને સુવિધાઓ અંગે માહિતી…

· 2 min read

યુપીમાં 2.89 કરોડ મતદાતાઓના નામ કપાશે, SIRનું ડ્રાફ્ટ લિસ્ટ જાહેર

ચૂંટણી પંચ (ECI) દ્વારા ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના ભાગરૂપે આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારેલી ડ્રાફ્ટ યાદી કમિશનની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ યાદી મૂળ 31 ડિસેમ્બરે…

· 3 min read

દરગાહ–મંદિર મુદ્દે દીપ પ્રગટાવવાની મંજૂરી, હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર

તમિલનાડુના પ્રસિદ્ધ થિરુપરંકુંદ્રમ પહાડી પર કાર્તિગઈ દીપમ પ્રગટાવવાને લઈને વર્ષોથી ચાલી રહેલા મંદિર–દરગાહ વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ, જેને ‘દીપથૂન’ કહેવામાં આવે છે, ત્યાં દીવો પ્રગટાવવાની મંજૂરી આપતો…

· 2 min read