ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ
નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના સામે આવ્યા બાદ ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ…










