લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ
લોકભારતી સણોસરામાં આગામી મંગળવારે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ યોજાયેલ છે. 'સ્પિકમેકે' અંતર્ગત પંડિત રિતેશ અને પંડિત રજનીશ મિશ્રાનો કાર્યક્રમ માણવા મળશે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી મંગળવાર તા.૬ રાત્રે ૮/૩૦ કલાકે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ગાયન ઉપક્રમ માણવા…










