Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 33°C

latest news

4,367 stories

ખેડા લીંબાસીમાં 4–5 ગાયોની હત્યા, ગૌમાંસ સાથે આરોપીઓ ફરાર, પોલીસ તપાસ ચાલુ

ગુજરાતમાં ગૌહત્યાના મામલાઓમાં સતત વધારો નોંધાતા કાયદા-નિયમોને લઈને લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આ જ ક્રમમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પણ આશરે 4થી 5 ગાયોના કપાયેલા અવશેષો મળી આવ્યા છે, જે અંગે સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી…

· 3 min read

Grok AI મામલે કેન્દ્ર સરકાર સખ્ત; ‘X’ને નોટિસ, અશ્લીલ કન્ટેન્ટ હટાવવાનો આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સામે કડક કાર્યવાહી કરતા તેને નોટિસ મોકલી છે અને તેના જનરેટિવ AI ચેટબોટ Grok પરથી અશ્લીલ તથા અપમાનજનક કન્ટેન્ટ તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કરવામાં…

· 2 min read

વિરોધ બાદ BCCIનો મોટો નિર્ણય; KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ

BCCIએ શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસાને કારણે રહેમાનના IPLમાં રમવા સામે દેશભરમાં વિરોધ ઉઠી રહ્યો હતો. આ મામલે…

· 6 min read

કઠલાલ : મોટી મુડેલ ગ્રામ પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઈઝ વિઝિટ, વિકાસકાર્યોની કરી પ્રશંસા

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની મોટી મુડેલ ગ્રામ પંચાયત ખાતે આજરોજ કપડવંજ પ્રાંત અધિકારી દ્વારા અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ ગ્રામ પંચાયતની કામગીરી, આંગણવાડી, પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પ્રાંત…

· 2 min read

UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક

ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે શુક્રવાર (2 જાન્યુઆરી)ના રોજ હૃદયરોગના તીવ્ર હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેઓ પશુધન મંત્રી ધર્મપાલ સિંહ સાથે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.…

· 2 min read

જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ કાયદા ભંગ સહિતની કલમોમાં કેસ નોંધાયો

જામનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય પોલીસ સક્રિય બની છે, ત્યારે જામનગરમાં પણ એસ.ઓ.જી.…

· 2 min read

આણંદ સાયબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી

આણંદના મોગરીમાં રહેતાં એક યુવક ત્રણેક મહિના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, તા.વિસનગર, જી.મહેસાણા) તથા શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) ને મળ્યાં હતાં. જે બાદ તેઓની બંને સાથે મિત્રતા થઈ હતી અને તેઓ અવારનવાર આણંદ ખાતે…

· 3 min read

ડિસેમ્બર 2025માં ગુજરાતની GST આવકમાં 12.37% વધારો, કુલ ₹10,104 કરોડની કમાણી

ડિસેમ્બર 2025માં ગુજરાતની GST આવક રાજ્યની આર્થિક મજબૂતી અને વપરાશ ક્ષમતા વિશે સકારાત્મક સંકેત આપી રહી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, ડિસેમ્બર 2025માં પોસ્ટ-સેટલમેન્ટ SGST (સ્ટેટ જીએસટી) વસૂલાત ગયા વર્ષના ડિસેમ્બર 2024ના ₹5,651 કરોડની સરખામણીમાં 12.37% વધીને…

· 2 min read

પેલેસ્ટાઇનનો ઝંડો ધરાવતું હેલ્મેટ પહેરી મેદાનમાં ઉતર્યો કાશ્મીરી ક્રિકેટર ફુરકાન, વીડિયો વાયરલ થતાં વિવાદ ભભૂકી ઉઠ્યો

જમ્મુ અને કાશ્મીરમાં રમાયેલી એક સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન વિવાદ ઊભો થયો છે, જ્યારે ક્રિકેટર ફુરકાન ભટે બેટિંગ દરમિયાન તેના હેલ્મેટ પર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવ્યો. આ ઘટના જમ્મુ અને કાશ્મીર ચેમ્પિયન્સ લીગમાં JK11 કિંગ્સ અને જમ્મુ ટ્રેઇલબ્લેઝર્સ વચ્ચે રમાતી મેચ…

· 2 min read

₹1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ

ગુજરાતના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવનારા ઘટનાક્રમમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ₹1500 કરોડના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી…

· 3 min read