Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

latest news

4,367 stories

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સુરક્ષા અભિયાન હાથધરવામાં આવ્યું

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકોની સુરક્ષા માટે 'નીતિ એજ ધર્મ' ગ્રુપ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવાનું પ્રશંસનીય કાર્ય ઉત્તરાયણના પર્વ દરમિયાન ટુ-વ્હીલર વાહનચાલકો પતંગની જીવલેણ દોરીથી અકસ્માતનો ભોગ ન બને તેવા ઉમદા હેતુથી નડિયાદના રિંગ રોડ પર સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું…

· 2 min read

ઈશ્વરિયાના વાંસળીવાદક વૈદિક દવે કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને

ગુજરાત સરકાર દ્વારા કલામહાકુંભ આયોજનમાં ઈશ્વરિયાના વાંસળીવાદક વૈદિક દવે કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને આવેલ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરતમાં યોજાયેલ સ્પર્ધામાં મેળવી સિધ્ધિ હાંસલ કરી છે. ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામનાં વતની વિદ્યાર્થી વૈદિક દવે સંગીતમાં…

· 2 min read

ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાશે પંચ સહસ્ત્રદિન મહોત્સવ

ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્ત્રદિન મહોત્સવ કાર્યક્રમનું આગામી રવિવારે આયોજન કરવામાં આવેલ છે. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી ઉમરાળા પાસેના…

· 2 min read

દેવ બીરસા સેના દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

દેવ બિરસા સેના દ્વારા માંડવી તાલુકામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા ચર્ચો, ચર્ચો બનાવવા માટેનો ફંડ ક્યાંથી આવ્યું છે ? આ ચર્ચો કોણ બનાવી રહ્યું છે ? આ સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવા બાબતે માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છેલ્લા ઘણા…

· 2 min read

દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ

સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કલાકોની જહેમત બાદ પણ બપોર સુધી આગ પર…

· 2 min read

અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત

અમદાવાદના હૃદયસમાન સી.જી. રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટંટના ઘાતક ક્રેઝે એક આશાસ્પદ યુવકનો જીવ લઈ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી મોંઘેરી બાઈકે રસ્તો ઓળંગી રહેલા 25 વર્ષીય શ્રમિક યુવકને એટલી જોરદાર ટક્કર મારી કે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું…

· 2 min read

ટ્રમ્પનો આદેશ અને ‘ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’: વેનેઝુએલામાં માદુરો સામે શું ચાલી રહ્યું છે?

વેનેઝુએલા એક સમય સુધી લેટિન અમેરિકાની આર્થિક રીતે ઉભરતી શક્તિ તરીકે ઓળખાતું હતું. દુનિયાના સૌથી મોટા કાચા તેલના ભંડારો ધરાવતું આ દેશ તેના સંસાધનોને કારણે હંમેશા વૈશ્વિક રાજનીતિમાં મહત્વપૂર્ણ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં રાજકીય અસ્થિરતા, આર્થિક નિષ્ફળતાઓ અને…

· 6 min read

2020ના દિલ્હી રમખાણ મામલે ‘સુપ્રીમ’ ચુકાદો, ખાલિદ ઉમર-શરજીલ ઈમામના જામીન ફગાવાયા

2020ના દિલ્હીના રમખાણોમાં કથિત ભૂમિકાને લઈને દાખલ કરવામાં આવેલા યુએપીએ (UAPA) કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે. અગાઉ…

· 4 min read

સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા

સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતિકરણ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં ભારતના 12 જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ આવે…

· 4 min read

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી : ‘જય મહારાજ’ના નાદ સાથે બોરની ઉછામણી

નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં 'જય મહારાજ'ના ગગનભેદી નાદ સાથે બોરની ઉછામણી કરીને ધન્યતા અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 2 min read