Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

latest news

4,365 stories

સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ 9 ભાષામાં બંધારણના અનુવાદનું લોકાર્પણ કર્યું

આજે દેશે ગૌરવભેર 76મો બંધારણ દિવસ ઉજવ્યો. આ અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં એક ભવ્ય અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સવારે 11 વાગ્યાથી ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, તમામ કેન્દ્રીય મંત્રીઓ તેમજ બંને…

· 3 min read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બંધારણ દિવસે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા ને અંજલિ આપી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આવેલા ભારતના બંધારણના ઘડવૈયા, ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે ગાંધીનગરની મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ…

· 1 min read

25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું ​​એ દેશ માટે મોટી સિદ્ધિ છે : રાષ્ટ્રપતિ મુર્મુ

આજે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે, જે દર વર્ષે 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 1949ના આ જ દિવસે ભારતમાં બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી આ દિવસ લોકશાહી મૂલ્યોને યાદ કરવાની ખાસ તક બની…

· 3 min read

SIR કાઉન્ટડાઉન : ૨૪ કલાકમાં જ ૧ હજાર મતદારોએ પોર્ટલ ઉપર સ્વયંભૂ ફોર્મ ભર્યા!

સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન- SIRમાં મતદાર તરીકેની ઓળખ અર્થાત 'એન્યુમરેશન ફોર્મ' સોંપાવની પ્રક્રિયામાં હવે માંડ ૯ દિવસ બાકી રહ્યા છે. સોમવારે ECIએ મેપિંગ વગર અર્થાત વર્ષ ૨૦૦૨ની યાદી પ્રમાણે મતદાર અધિકૃત નથી તેવા ૯૭ વાપી વધુને કાઢ્યાના ૨૪ કલાકમાં આડેથડ ફોર્મ…

· 3 min read

મેવાણીના બફાટ બાદ DGPનું નિવેદન : કર્મચારી ભૂલ કરશે તો વિભાગ પગલા લેશે, બહારના દખલને મંજૂરી નહીં

કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ગુજરાત પોલીસ પર કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોને પગલે અનેક જિલ્લામાં વિરોધની લહેર ઉભી થઈ રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે નામ લીધા વગર પરોક્ષ પ્રતિક્રિયા આપી છે. DGP વિકાસ સહાયે સ્પષ્ટ…

· 2 min read

બંધારણ 16 સંસ્કારના 16 અધિકાર આપે છે

1. ગર્ભાધાનઃ જીવનની સાથે અધિકારોની શરૂઆત ગર્ભાધાન સંસ્કાર એટલે જીવનનો પ્રારંભ. ગર્ભાધાન સાથે વ્યક્તિના લિંગ અને આરોગ્યની રૂપરેખા બની જાય છે. એ જ રીતે બંધારણની પ્રસ્તાવનામાં સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયની જોગવાઈઓ દ્વારા આપણાં બંધારણીય અધિકારો નક્કી થઈ રહ્યા છે. 2.…

· 4 min read

બંધારણ દિવસ નિમિત્તે PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ

26 નવેમ્બર ભારત માટે ગર્વનો દિવસ છે, કારણ કે 1949ના આ દિવસે બંધારણ સભાએ આપણા રાષ્ટ્રનું પવિત્ર દસ્તાવેજ—ભારતનું બંધારણ—અપનાવ્યું હતું. બંધારણ આપણું માર્ગદર્શન કરતું, રાષ્ટ્રને દિશા બતાવતું અને લોકશાહી મૂલ્યોને સુરક્ષિત કરતું આધારસ્તંભ છે. 2015માં NDA સરકારે આ દિવસને ‘બંધારણ…

· 4 min read

ધર્મધ્વજ : વસ્ત્રનો ટુકડો માત્ર નહીં, દેવત્વની ઉપસ્થિતિનો જીવંત સંદેશ હોય છે

વર્ષ 2024માં અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હવે તેના શિખરની કાર્યપૂર્ણાહુતિ સાથે પરંપરાનો અગત્યનો અધ્યાય — ધર્મધ્વજ સ્થાપના — પણ પૂર્ણ થઈ ગયો છે. 25 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય નાગર શૈલીમાં નિર્મિત રામ…

· 4 min read

સ્પેનમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કટ્ટરપંથીએ ત્રણ નાગરિકો પર કર્યો હુમલો

સ્પેનની રાજધાની મેડ્રિડના પુએંતે દ વાયેકાસ વિસ્તારમાં 22 નવેમ્બરના બપોરે થયેલી આ ઘટના ચોંકાવનારી છે અને પોલીસ તેને સંભવિત ઇસ્લામી આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. 18 વર્ષીય યુવકે અચાનક રસ્તા પર ત્રણ લોકો પર છરીથી હુમલો કર્યો હતો અને…

· 3 min read

ઇથોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ, રાખનું વાદળ ભારત સુધી પહોંચ્યું

પૂર્વ આફ્રિકાના દેશ ઇથોપિયામાં લગભગ દસ હજાર વર્ષથી સુષુપ્ત રહેલો હૈલી ગુબ્બી જ્વાળામુખી હવે અચાનક સક્રિય થયો છે, અને તેના વિસ્ફોટથી સર્જાયેલું વિશાળ રાખનું વાદળ હજારો કિલોમીટરનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને અત્યંત દુર્લભ અને…

· 4 min read