Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

latest news

4,358 stories

ગુજરાતનું SEOC બન્યું આપત્તિ સામે અડીખમ સુરક્ષા કવચ, 24 કલાક કાર્યરત કમાન્ડ સેન્ટરથી રિયલ-ટાઇમ રિસ્પોન્સ

કુદરતી અથવા માનવસર્જિત આપત્તિ દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર—SEOC—ચોવીસ કલાક કાર્યરત રહે છે. ગાંધીનગર ખાતે આવેલું આ સેન્ટર પૂર, વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ, ઔદ્યોગિક અકસ્માત, આગ, હીટવેવ અને અન્ય કટોકટીના સમયે રાજ્યના કેન્દ્રીય કમાન્ડ એન્ડ…

· 10 min read

PM મોદીના કથિત AI-મોર્ફ્ડ વીડિયોનો મામલો : Meta Indiaના હેડ સહિત સોશિયલ મીડિયા યુઝર્સ સામે કેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતી કથિત રીતે AI-જનરેટેડ, મોર્ફ્ડ અને વાંધાજનક તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવાના મામલે હૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ કેસ નોંધ્યા છે. આ કેસોમાં Facebook અને Instagramના કેટલાક એકાઉન્ટ સંચાલકોની સાથે Meta Indiaના…

· 6 min read

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : 4 કલાકમાં 104 તાલુકામાં વરસાદ, ગરૂડેશ્વરમાં 6 ઇંચ ખાબક્યો

ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માત્ર ચાર કલાકની અંદર 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા…

· 5 min read

31 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-વડોદરા સહિત ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ, વીજળી, ગાજવીજ અને ભારે પવનની આગાહી કરી છે. વરસાદની ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાની…

· 6 min read

CWG 2026: નીરજ ચોપરાની શાનદાર વાપસી, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડને પાર કરીને ફાઇનલમાં જગ્યા બનાવી…

· 8 min read

કોમનવેલ્થ ગેમ્સ 2026 : 15 મેડલ સાથે ભારત 8મા ક્રમે, ઓસ્ટ્રેલિયા 103 મેડલ સાથે ટોચ પર

ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. 30 જુલાઈ સુધીની મેડલ ટેલી અનુસાર ભારતે કુલ 15 મેડલ જીતીને આઠમું સ્થાન મેળવ્યું છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ, નવ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા…

· 8 min read

રાજ્યસભા બાદ લોકસભામાં ‘વંદે માતરમ બિલ’ ધ્વનિમતથી પસાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને કાનૂની રક્ષણ આપતું ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. બુધવાર, 29 જુલાઈએ રાજ્યસભાની મંજૂરી બાદ ગુરુવાર, 30 જુલાઈએ લોકસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે બિલને…

· 7 min read

ભારતીય સંસ્કૃતિને આપ્યું માન, સાડી પહેરી હિન્દીમાં બોલ્યાં ઈઝરાયલના નવા પ્રવક્તા મિશેલ સિરોટા

ભારતમાં ઈઝરાયલના દૂતાવાસે નવી પ્રવક્તા તરીકે મિશેલ સિરોટાની નિમણૂક કરી છે. નવી જવાબદારી સંભાળતાની સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો સન્માન અનોખી રીતે વ્યક્ત કર્યો છે. ભારત સ્થિત ઈઝરાયલી દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં મિશેલ સિરોટા ભારતીય…

· 3 min read

16,086 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ, પવન ઊર્જા ઉત્પાદનમાં પણ ટોચનું સ્થાન

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને દેશના અગ્રણી ગ્રીન એનર્જી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના 30 જૂન 2026 સુધીના સત્તાવાર આંકડા અનુસાર ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા…

· 10 min read

CJP પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી, ‘અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય’

કોકરોચ જનતા પાર્ટી દ્વારા 20 જુલાઈએ આયોજિત સંસદ કૂચ દરમિયાન થયેલી હિંસા, ઉપદ્રવ અને પોલીસ કાર્યવાહીને લઈને ઊભો થયેલો પેલેટ ગનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પ્રદર્શન દરમિયાન CRPFની રેપિડ એક્શન ફોર્સ દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો…

· 6 min read