Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

latest news

4,364 stories

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 1,314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે, જ્યારે છ વિધાનસભા વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મતદાન સાંજે…

· 3 min read

ઓટો, ઓઇલ અને ગેસ શેર્સમાં મોટો વધારો જોવા મળ્યો

ભારતીય શેરબજારમાં ગુરુવારે મિશ્ર પ્રવૃતિ જોવા મળી. ઓટો અને ઓઇલ એન્ડ ગેસ શેરોએ સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો, બંને સૂચકાંકો આશરે 1% સુધી ચઢ્યા. સાથે જ કેટલાક પસંદગીના પી.એસ.યુ. બેંકો અને એફએમસીએજી શેરોમાં પણ ખરીદીનું મિજાજ રહ્યું. જોકે, રક્ષણ (ડિફેન્સ), ધાતુ…

· 3 min read

આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપતી તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA), જેનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું…

· 3 min read

નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ – મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત

નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ - મરીડા રોડ રિસરફેસીંગ કરવાના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. 236.66 લાખના ખર્ચે 3.2 કિમી રોડમાં 1.6 કિમી સીસી રોડ અને 1.6 કિમી ડામર રોડની કામગીરી કરવામાં આવશે. નડિયાદ મરીડા ભાગોળ નાયરા પેટ્રોલ…

· 1 min read

નડીયાદના વિવિધ ફિલ્ડના ૪૦ અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાયા : Business Network International ગ્રુપની શરૂઆત

ખેડા જિલ્લામાં નડિયાદના વેપાર-ઉદ્યોગ જગત માટે એક સારા સમાચાર છે. શહેરના વિવિધ ફિલ્ડના 40 અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાઈને નડિયાદમાં Business Network International ગ્રુપની શરૂઆત કરી છે. આ પહેલથી નડિયાદના વેપારીઓને એકબીજાના સહયોગથી પોતાનો ધંધો વધારવા અને સમગ્ર શહેરના વેપારી વાતાવરણને…

· 3 min read

ખેડા જિલ્લામાં SIR એટલે કે Special Intensive Revision ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ

ખેડા જિલ્લાના મતદારોની લાયકાત ધરાવતા તમામ મતદારોની ખરાઈ અને સમાવેશ અર્થે જાહેર કરાયેલ SIR (Special Intensive Revision) ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના ૧૬૯૮ બુથ લેવલ અધિકારી તેમના મતદાન મથકમાં સમાવિષ્ટ મતદારોના ઘરે જઈને તા. ૪ નવેમ્બર,…

· 1 min read

ગુજરાત પોલીસે ઝડપી પાડ્યું ₹200 કરોડનું સાયબર ક્રાઈમ રેકેટ

ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ અને રેલવેના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મળીને ચલાવવામાં આવેલી વિશાળ તપાસમાં એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી ગેંગનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. આ ગેંગનું સંચાલન દુબઈમાંથી થતું હતું અને તેણે ભારતભરમાંથી ₹200 કરોડથી વધુની લૂંટ ચલાવી હતી.…

· 4 min read

ભારતવિરોધી, હિંદુવિરોધી છબી ધરાવનાર ઝોહરાન મમદાની ન્યૂયૉર્કનો મેયર બન્યો

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ઐતિહાસિક રાજકીય ફેરફાર નોંધાયો છે, જ્યાં યુગાન્ડામાં જન્મેલા અને ભારતીય મૂળ ધરાવતા ઝોહરાન મમદાની ન્યૂયોર્કના નવા મેયર તરીકે ચૂંટાયા છે. 4 નવેમ્બર, મંગળવારે યોજાયેલી મેયરલ ચૂંટણીમાં મમદાનીએ ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. ચૂંટણીમાં તેમની સામે…

· 3 min read

સરખેજમાં ‘દૃશ્યમ’ જેવી ઘટના : પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, લાશ ઘરમાં દાટી

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ‘દૃશ્યમ’ ફિલ્મ જેવી હચમચાવી દેનારી ઘટના બહાર આવી છે. અહીં એક વર્ષ પહેલાં પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવનાર પત્ની પર જ પતિની હત્યાનો આરોપ ચઢ્યો છે. માહિતી મુજબ, સરખેજની ફતેવાડી કેનાલ રોડ પર રહેતો સમીર બિહારી અચાનક…

· 2 min read

ગુજરાત સરકારના આશ્વાસન બાદ સસ્તા અનાજની દુકાનના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ, જે અમુક પડતર માંગણીઓને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી, તે હવે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ અને ખાદ્ય તેમજ નાગરિક પુરવઠા વિભાગ સાથે થયેલી સકારાત્મક વાટાઘાટો બાદ એસોસિએશને મંગળવારે (4 નવેમ્બર)…

· 2 min read