click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લામાં SIR એટલે કે Special Intensive Revision ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લામાં SIR એટલે કે Special Intensive Revision ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ
GujaratKheda

ખેડા જિલ્લામાં SIR એટલે કે Special Intensive Revision ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ

જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા ખેડા જિલ્લાના તમામ મતદારોને નમ્ર અપીલ કરવામાં આવી.

Last updated: 2025/11/05 at 6:09 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

ખેડા જિલ્લાના મતદારોની લાયકાત ધરાવતા તમામ મતદારોની ખરાઈ અને સમાવેશ અર્થે જાહેર કરાયેલ SIR (Special Intensive Revision) ના દ્વિતીય તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના ૧૬૯૮ બુથ લેવલ અધિકારી તેમના મતદાન મથકમાં સમાવિષ્ટ મતદારોના ઘરે જઈને તા. ૪ નવેમ્બર, ૨૦૨૫ થી તા. ૪ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ગણતરી ફોર્મ (Enumeration Form)નુ વિતરણ કરશે. તેમજ મતદારની સહી વાળા EF ફોર્મ પરત મેળવી ડિઝિટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો પુરાવો લેવામાં આવશે નહિ. આથી જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા ખેડા જિલ્લાના તમામ મતદારોને સહી વાળા ગણતરી ફોર્મ (Enumeration Form) બુથ લેવલ અધિકારીઓને પરત આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CM Gujarat, EF ફોર્મ, Enumeration Form, gujarati news, Kheda, kheda collector, kheda news, Kheda Police, latest news, localnewsingujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, SIR, Special Intensive Revision, topnews, topnewschannelinindia, ખેડા જિલ્લા, ખેડા જિલ્લા કલેકટર, ગણતરી ફોર્મ, જિલ્લા ચુંટણી અધિકારી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 5, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર
Next Article નડીયાદના વિવિધ ફિલ્ડના ૪૦ અગ્રણી બિઝનેસમેન એકસાથે જોડાયા : Business Network International ગ્રુપની શરૂઆત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?