Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 28°C

latest news

4,364 stories

રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરવામાં…

· 2 min read

રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

એકતા પરેડમાં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૦ ટેબ્લો પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરી રાજયના ટેબ્લોએ…

· 2 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરાયું

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અવસરે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની…

· 2 min read

એકતાનગર ખાતે પોલીસ દળોની અદ્દભૂત અને શિસ્તબદ્ધ રાષ્ટ્રીય એકતા પરેડ

લોખંડી પુરૂષ, દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ભારતીય સંરક્ષણ દળ દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને રાજ્ય પોલીસ દળો તેમના કૌશલ્ય, શિસ્ત અને બહાદુરીનું અદ્દભૂત પ્રદર્શન કર્યુ હતું. એકતા પરેડની તમામ…

· 7 min read

અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 દિવસ કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે…

· 3 min read

પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર પટેલને આપી શ્રદ્ધાંજલિ: એકતા પરેડ શરૂ

દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઑક્ટોબર 2026 સુધી ઉજવણી ચાલવાની છે. તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદી કેવડિયા પહોંચ્યા છે…

· 2 min read

વાલોડ ખાતે 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..

તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ અંબાજી શેરીમાં આવેલા મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવી હતી મંદિરની બહાર તેમજ આખા ફળિયામાં બહેનો દ્વારા ખુબ સરસ રંગોળી કરવામાં આવી હતી તેમજ આખા નગરમાં મુખ્ય…

· 1 min read

વડતાલ મંદિર ધ્વારા શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

આપણે જાણીએ છીએ તેમ વૈશિ્વક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતી પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજળી છે. હિંદ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પિ્રય છે. ઉત્સવો ધ્વારા સમાજમાં સંપ સુહ્રદભાવ.અને એકતા વધે છે. જેનાથી જીવપ્રાણી માત્રનું હિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશિ્રતો માટે…

· 2 min read

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે

પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાશે અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે એકતાનગર ખાતે ‘એકત્વ’ની થીમ પર ગુજરાત સહિત ૮ રાજ્ય, NSG અને…

· 3 min read

બીએસએફનું ઊંટ દળ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતું હતું

જોધપુરથી બાવન ઊંટ સાથે આવેલી બીએસએફની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે કેમલ કેવેલરીમાં જેસલમેરી અને બિકાનેરી ઊંટ થયા છે સામેલ, લેવાય છે વિશેષ કાળજી એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની…

· 4 min read