શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું થયેલ આયોજન
શિવકુંજ આશ્રમ જાળિયામાં તુલસી વિવાહનું આયોજન થયેલ છે. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં રવિવારે આ પર્વ ઉજવણી થશે. સનાતન પરંપરામાં દિવાળી બાદ નૂતનવર્ષમાં લગ્ન પ્રસંગોનાં પ્રારંભે તુલસીજી અને ઠાકોરજીનાં વિવાહનું સાંસ્કૃતિક મહાત્મ્ય રહેલું છે. કારતક સુદ ૧૧ એટલે આગામી રવિવારે શિવકુંજ આશ્રમ…










