click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વડતાલ મંદિર ધ્વારા શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વડતાલ મંદિર ધ્વારા શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
GujaratKheda

વડતાલ મંદિર ધ્વારા શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ ઉધ્ધવ સંપ્રદાય છે, શ્રી હરિના ગુરૂ રામાનંદસ્વામી હતા

Last updated: 2025/10/30 at 4:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આપણે જાણીએ છીએ તેમ વૈશિ્વક સંસ્કૃતિઓમાં કોઈપણ સંસ્કૃતી પોતાના ઉત્સવો અને પરંપરાઓથી ઉજળી છે. હિંદ સનાતન ધર્મમાં પ્રજા ઉત્સવ પિ્રય છે. ઉત્સવો ધ્વારા સમાજમાં સંપ સુહ્રદભાવ.અને એકતા વધે છે. જેનાથી જીવપ્રાણી માત્રનું હિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશિ્રતો માટે વડતાલધામમાં હિર મંડપમાં શિક્ષાપત્રી લખી હતી. સંપ્રદાયના આશિ્રત સંતો- ભક્તોના આધ્યાતિ્મક પોષણ માટે આચાર્યપદની સ્થાપના કરવામાં આવી જેને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોઈ, તા.૩૦ ઓકટોબર થી તા.૫ નવેમ્બર સધી  શિક્ષાપત્રી લેખન તથા આચાર્યપદ સ્થાપન દિ્વશાતાબ્દી મહોત્સવ ૫.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ખુબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાનાર છે.

જેમાં ધાર્મિક સામાજીક અને સેવાકીય કાર્યક્રમો ઉજવવાનું નક્કી કર્યું છે. જેમાં રાજકીય સામાજીક સમાજ શ્રેષ્ઠીઓ તથા દેશ વિદેશથી હરિભક્તો પધારનાર છે. આ પ્રસંગે શિક્ષાપત્રીના સર્વહિતકારી સંદેશાને શિક્ષાપત્રી ભાષ્ય ગ્રંથના માધ્યમે સ.ગુ. જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ) તથા આદર્શ આચાર્ય પરંપરાનો મહિમાનું શ્રવણ આચાર્યોદય ગ્રંથના માધ્યમથી સ.ગુ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી (સરધારધામ) વ્યાસાસને બિરાજી કથામૃતનું રસપાન કરાવશે. વિશેષમાં વિદવાન સંતો ધ્વારા વ્યાખ્યાનમાળા તથા આશીર્વચનનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન  સ્વામિનારાયણે પોતાના આશ્રીતો માટે આજથી બસો વર્ષ પૂર્વે| વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ  હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. જેમાં આચાર્ય, સંતો, પાર્ષદો, ગૃહસ્થ તથા સ્ત્રીઓના વિશેષ નિયમો લખ્યા છે.પોતાના સત્સંગીઓ માટે ૨૧૨| શ્ર્લર્લોોક સાથેની આચારસંહિતા સમાન શિક્ષાપત્રીનું જે કોઈ પાલન કરશે તે આલોક અને પરલોકમાં| સિખિયા થશે. આ શિક્ષાપત્રી લખ્યાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય, વડતાલ ગાદીના સંતો-ભક્તો તેમજ| મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીના સહિયારા પ્રયાસ ધ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @narendramodi, Breaking news, currentnews, gujarat, gujarati news, Kheda, latest news, oneindianews, topnews, આચાર્ય, આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજ, ગૃહસ્થ, ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી, પાર્ષદો, ભગવાન સ્વામિનારાયણ, વડતાલધામ, વૈશિ્વક સંસ્કૃતિ, સ.ગુ. જ્ઞાનજીવનદાસજી સ્વામી, સ.ગુ.નિત્યસ્વરૂપદાસજી સ્વામી, સંતો, સ્ત્રીઓ, હિંદ સનાતન ધર્મ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખેડા જિલ્લા ભાજપા દ્રારા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારોહની તડામાર તૈયારીઓ
Next Article વાલોડ ખાતે 226મી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?