click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
GujaratKheda

રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સત્વરે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવા મંત્રીની સૂચના

Last updated: 2025/10/31 at 4:41 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મહેસુલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અને કમોસમી વરસાદ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લામાં થયેલ કમોસમી વરસાદની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી રજૂ કરવામાં આવી હતી.

મંત્રી સંજયસિંહ મહિડાએ કમોસમી વરસાદને લીધે ખેડા જિલ્લામાં થયેલ ખેતીના પાકને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સંબંધીત અધિકારીઓને સત્વરે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ સર્વેની કામગીરી વધુ અસરકારક અને પ્રમાણિત બનાવવા જે તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કિસાન મોરચાના પ્રમુખોને સંકલનમાં રાખી પાક નુકસાનનો સર્વે કરવા જણાવ્યું હતું.
બેઠક અંતર્ગત ઉપસ્થિત કિસાન મોરચાના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિઓ દ્વારા પાક નુકશાન વળતર માટે મોબાઈલ હેલ્પલાઇન નંબર, ટેકાના ભાવે ખરીદીના પ્રમાણમાં વધારો, અનાજ પુરવઠા સેન્ટરની સંખ્યામાં વધારો કરવા જેવી બાબતોની રજૂઆત કરી હતી.

કલેક્ટરએ પાક નુકસાની સર્વે બાબતે ઝડપી અને ૧૦૦% સચોટ કામગીરી દ્વારા કોઈપણ નાના-મોટા ખેડૂત સરકારના
લાભથી વંચિત ના રહી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવા તથા કિસાન પ્રતિનિધિઓની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. બેઠક અંતર્ગત તમામ વિધાનસભાના ધારાસભ્યઓએ પોતાના મતવિસ્તારને લગતી ખેતી વિષયક નુકસાન બાબતે રજૂઆત કરી હતી અને સમયસર ખેડૂતોને સરકારની સહાય મળે તે મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વે પંકજભાઈ દેસાઈ, અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, અગ્રણી નયનાબેન પટેલ, એપીએમસી ચેરમેન, કિસાન મોરચાના પ્રમુખઓ, પ્રાંત અધિકારીઓ, ખેતીવાડી, આપત્તિ વ્યવસ્થાપન સહિત રેવન્યુ અને પંચાયત વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યેશા શાહ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

TAGGED: @narendramodi, Breaking news, currentnews, gujarat, gujarati news, Kheda, latest news, Nadiad, oneindianews, topnews, અગ્રણી નયનાબેન પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, આપત્તિ વ્યવસ્થાપન, એપીએમસી ચેરમેન, કમોસમી વરસાદ, કલેકટર કચેરી નડિયાદ, કલ્પેશભાઈ પરમાર, કિસાન મોરચાના પ્રમુખઓ, ખેતીવાડી, જયંત કિશોર, પંકજભાઈ દેસાઈ, પંચાયત, પ્રાંત અધિકારીઓ, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશ ઝાલા, રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 31, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના ૧૦ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
Next Article રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નડિયાદ શહેર ગુંજી ઉઠ્યું “જય સરદાર”ના નારાથી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર
Gujarat જુલાઇ 6, 2026
ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?