દિલ્હી જિમખાના ક્લબ કેસ : કેન્દ્રની દલીલ – ‘કાર્યવાહી નિયમો અને પ્રક્રિયાઓનો ભાગ, કોર્ટના હસ્તક્ષેપની જરૂર જ નથી’
રાજધાની નવી દિલ્હીના અતિસંવેદનશીલ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દિલ્હી જિમખાના ક્લબની જમીન ખાલી કરાવવાના વિવાદમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કડક વલણ અપનાવ્યું છે. ક્લબના એક સભ્ય અને સ્ટાફ વેલફેર એસોસિએશન દ્વારા કેન્દ્રની શો-કોઝ નોટિસ સામે સ્ટે માગતી અરજીઓનો વિરોધ કરતાં…










