click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં નિદાન સારવાર લાભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં નિદાન સારવાર લાભ
BhavnagarGujarat

સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં નિદાન સારવાર લાભ

સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં થયું આયોજન

Last updated: 2026/07/27 at 11:24 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં દર્દીઓને નિદાન સારવાર લાભ મળ્યો છે. સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજન થયું હતું.

કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા પાલિતાણા દ્વારા ૧૮૩મો નેત્રયજ્ઞ યોજાઈ ગયો, જેમાં સંસ્થાનાં પ્રમુખ ગિરીશભાઈ ગોધાણીના નેતૃત્વ સાથે આ ઉપક્રમનો લાભ આંખના દર્દીઓને મળ્યો.

સુદર્શન નેત્રાલયના સહયોગ સાથે સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં ૨૩૭ નવા દર્દીઓની તપાસ થઈ. જેમાંથી મોતીયો અને વેલની બિમારીના ૧૧૩ દર્દીઓની શસ્ત્રક્રિયા કરવામાં આવશે. અહીંયા જૂના ૧૨૪ જેટલાં દર્દીઓને તપાસ નિદાન લાભ મળ્યો છે.

આ સેવા કાર્ય પ્રસંગે ઘનશ્યામભાઈ શિહોરા, નાગજીભાઈ વાઘાણી, નાનુભાઈ ડાખરા, જેરામભાઈ સાંકડાસરિયા, વિજયભાઈ ગોટી વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતું.

સતુઆબાબા વિદ્યાસંકુલમાં સંસ્થાનાં વડા ચંદકાંતભાઈ વંકાણી સાથે કાર્યકર્તાઓ દ્વારા નેત્રયજ્ઞમાં નિદાન, ભોજન, બેઠક વગેરે વ્યવસ્થામાં સહયોગ મળ્યો.

વરસાદી વાતાવરણમાં પણ અહીંયા મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો. દર મહિનાના છેલ્લા રવિવારે યોજાતાં આ નેત્રયજ્ઞમાં આ પંથકનાં દર્દીઓ મોટા પ્રમાણમાં લાભ લઈ રહ્યાં છે.

આ નેત્રયજ્ઞ પ્રસંગે ભોળાભાઈ જીવાણી, સંજયભાઈ કાંત્રોડિયા, સંજયભાઈ હરમાણી, સુભાષભાઈ પટેલ, પ્રવીણભાઈ ગોયાણી સહિત કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી

બર્લિન LGBTQ પ્રાઇડ પરેડ હુમલો : ભીડમાં વાન ઘુસાડનાર શંકાસ્પદ અબ્દુલ B પોલીસ ગોળીબારમાં ઠાર

શિવકુંજ આશ્રમ જાળિયામાં થશે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી

ગુજરાતમાં વરસાદી આફત : 10 જિલ્લામાં ઓરેન્જ, 23 જિલ્લામાં યલો એલર્ટ; પૂર અને જળબંબાકારથી જનજીવન પ્રભાવિત

મધુબન ડેમ તૂટ્યો હોવાની અફવા ખોટી સાબિત: વલસાડ તંત્રની સ્પષ્ટતા, ગ્રામજનોમાં ફેલાયેલી દહેશત બાદ પોલીસે કરી જાહેરાત

TAGGED: @india, 183rd Netra Yagna, ૧૮૩મો નેત્રયજ્ઞ, Bhavnagar Health News, Breaking news, Cataract Surgery Camp, Eye Care Service Gujarat, Eye Checkup Camp, Eye Patients Diagnosis, Free Eye Treatment, Girishbhai Godhani, gujarat, gujarati news, india news, Kashi Vishwanath Satuababa Sanstha, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Palitana Eye Camp, Palitana Health Camp, Satuababa Ashram Palitana, Satuababa Vidyasankul, Social Service Palitana, Sudarshan Netralaya, top news, topnews, આંખના દર્દીઓની તપાસ, આંખની સારવાર કેમ્પ, કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા, ગિરીશભાઈ ગોધાણી, નિઃશુલ્ક નેત્ર તપાસ, પાલિતાણા આરોગ્ય સેવા, પાલિતાણા નેત્રયજ્ઞ, ભારત, ભાવનગર આરોગ્ય સમાચાર, મોતીયાની શસ્ત્રક્રિયા, વેલની બીમારીની સારવાર, સતુઆબાબા આશ્રમ પાલિતાણા, સતુઆબાબા વિદ્યાસંકુલ, સામાજિક સેવાકીય પ્રવૃત્તિ, સુદર્શન નેત્રાલય

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શિવકુંજ આશ્રમ જાળિયામાં થશે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી
Next Article બર્લિન LGBTQ પ્રાઇડ પરેડ હુમલો : ભીડમાં વાન ઘુસાડનાર શંકાસ્પદ અબ્દુલ B પોલીસ ગોળીબારમાં ઠાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સનાતન પર્વ ગુરુપૂનમની ગોહિલવાડમાં થશે ભાવ અને આસ્થાપૂર્વક ઉજવણી
Bhavnagar Gujarat જુલાઇ 27, 2026
બર્લિન LGBTQ પ્રાઇડ પરેડ હુમલો : ભીડમાં વાન ઘુસાડનાર શંકાસ્પદ અબ્દુલ B પોલીસ ગોળીબારમાં ઠાર
Gujarat જુલાઇ 27, 2026
સતુઆબાબા આશ્રમ પાલિતાણામાં નેત્રયજ્ઞમાં નિદાન સારવાર લાભ
Bhavnagar Gujarat જુલાઇ 27, 2026
શિવકુંજ આશ્રમ જાળિયામાં થશે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી
Bhavnagar Gujarat જુલાઇ 27, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?