Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

latest news

4,364 stories

ઇઝરાયેલમાં ગોળીબારની ઘટનામાં 4ના મોત, 15 ઘાયલ: પોલીસે કહ્યું – આતંકવાદીઓ ઠાર મરાયા

ઇઝરાયેલના જેરૂસલેમ શહેરના ભારી વિસ્તારમાં ગોળીબારની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ચાર લોકોના મોત થયા છે અને લગભગ 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના યિગાલ યાદિન સ્ટ્રીટ પર રામોટ જંકશન નજીક બની હતી. ઇઝરાયેલી પોલીસના જણાવ્યા અનુસાર,…

· 2 min read

ફક્ત ડિજિટલ જ નહીં, વાસ્તવિક પણ: GST 2.0માં ક્યારે, કેટલી બચત? મોદી સરકારની વેબસાઈટ પર તપાસો!

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે જૂના ચાર સ્લેબને (5%, 12%, 18% અને 28%) નાબૂદ કરીને તેને માત્ર બે દરો – 5% અને 18%માં…

· 4 min read

નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં એકનું મોત

નેપાળની રાજધાની કાઠમંડુ અને અન્ય શહેરોમાં હાલમાં Gen-Z ક્રાંતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. સોશ્યલ મીડિયા પર સરકાર દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધને કારણે હજારોની સંખ્યામાં યુવા-યુવતીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ યુવાનો મુખ્યત્વે 18 થી 30 વર્ષની ઉમરના…

· 3 min read

NIA દ્વારા પાંચ રાજ્યોના 22 સ્થળો પર દરોડા, આતંકી ષડયંત્ર મામલે કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરમાં સોમવાર, 8 સપ્ટેમ્બરની વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકી ષડયંત્ર મામલે વિશાળ દરોડાની કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન અંતર્ગત માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં પરંતુ દેશના પાંચ રાજ્યોમાં મળી કુલ 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, જેને કારણે…

· 3 min read

મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો

મહારાષ્ટ્રના અકોલા શહેરમાં 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના ઉત્સવ વચ્ચે એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ડાબકી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે લગભગ 4:30 વાગ્યે એક 16 વર્ષીય સગીર છોકરી પર તેના જ ઘરમાં…

· 3 min read

‘કોમ્યુનિટી નોટ્સ દરેકને સુધારે છે, કોઈ અપવાદ નહીં’: નવારોના ‘પ્રોપગેન્ડા’વાળા આરોપ બાદ મસ્કનો જવાબ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર પીટર નવારોએ ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી, જેના પરિણામે સોશિયલ મીડિયા પર તેમની કટાક્ષ અને મજાક થઈ રહી છે. નવારોએ એક્સ (X) પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભારત પર આરોપ લગાવ્યો કે તે…

· 3 min read

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન : 40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, ₹2.71 કરોડનું મળ્યું દાન

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી શક્તિપીઠ દર વર્ષે ભાદરવી પૂનમના ભવ્ય મહામેળાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહે છે. આ વર્ષે પણ 1થી 7 સપ્ટેમ્બર વચ્ચે યોજાયેલા મેળામાં ભારે વરસાદના વિઘ્નો છતાં આશરે 40.41 લાખ ભક્તોએ માતાજીના દર્શન…

· 4 min read

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત ત્રણ જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારીની જબરદસ્ત અથડામણ શરૂ થઈ છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ ગુડ્ડાર ગામમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ ગુપ્તચર બાતમીના આધારે વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો…

· 4 min read

વાલોડમાં ભાવિક ભક્તોએ ભારે હૈયે બાપ્પા ને વિદાય આપી

ગણપતિ બાપ્પા મોરિયા ના નાદથી સમગ્ર વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું. યાત્રામાં ભાવિક ભક્તોએ ગણપતિ બાપ્પા ને અશ્રુભીની આંખે અને ભારે હૈયે બાપ્પાને વિદાય આપી હતી. વિસર્જનના દિવસે વરસાદે થોડો વિરામ લીધો હતો , પણ સામાન્ય ઝાપટા પડ્યા હતા. ગણપતિ…

· 2 min read

રોકેટ બન્યો આ સ્મોલકેપ, દામાણી સહિત ઘણા મોટા ઉદ્યોગપતિઓએ શેર ખરીદ્યા

પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સના શેરોમાં સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન 2.01% નો વધારો જોવા મળ્યો અને તે રૂ. 1,540.80 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. સવારે 10:01 વાગ્યે આ શેર અગાઉના બંધ ભાવની તુલનામાં સકારાત્મક ઝોક સાથે આગળ વધ્યો. નિફ્ટી મિડકેપ 150…

· 5 min read